Hymn No. 986 | Date: 07-Sep-1987
|
|
Text Size |
 |
 |
1987-09-07
1987-09-07
1987-09-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11975
ધરમ આચરતા ના અચકાજે, ભલે ધરમ કરતા ધાડ પડે
ધરમ આચરતા ના અચકાજે, ભલે ધરમ કરતા ધાડ પડે સત્ય કાજે તો સદા તૈયાર રહે, ભલે મુશ્કેલીઓ આવી મળે શાંતિ કાજે સહન કરી લેજે, આફતોની ભલે વણઝાર મળે નામ પ્રભુનું ચૂક્તો ના હૈયેથી, ભલે શ્રદ્ધા કસોટીએ ચડે યત્નોમાં સદા લાગી રહેજે, આળસ ભલે લલકાર કરે જોજે પગલાં તારા ખોટા ન પડે, ભલે મનડું તારું બળવો કરે પ્રભુના ચરણે ચિત્તડું જોડી, વિના કારણ ઉદાસ ન બને હૈયું તારું પ્રભુમાં રાખી, વિશ્વાસથી જ્યાં તું શ્વાસ ભરે સાચું શરણું પ્રભુનું મળે, માયા એને કાંઈ ન કરે હિંમતથી જો આગળ વધે, હર આફત તો એની હટે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dharama acharata na achakaje, bhale dharama karta dhada paade
satya kaaje to saad taiyaar rahe, bhale mushkelio aavi male
shanti kaaje sahan kari leje, aphatoni bhale vanajara male
naam prabhu nu chukto na haiyethi, bhale shraddha kasotie chade
yatnomam saad laagi raheje, aalas bhale lalakara kare
joje pagala taara khota na pade, bhale manadu taaru balavo kare
prabhu na charane chittadum jodi, veena karana udasa na bane
haiyu taaru prabhu maa rakhi, vishvasathi jya tu shvas bhare
saachu sharanu prabhu nu male, maya ene kai na kare
himmatathi jo aagal vadhe, haar aphata to eni hate
Explanation in English
In this Gujarati bhajan of life approach,
He is saying...
Don’t hesitate to walk on the path of spiritualism, even though it feels like a big deal.
Always be ready for truth, even though it brings many challenges.
Please bear for the sake of peace, even though it brings many difficulties.
Don’t ever miss to take the name of Divine in your heart, even though your faith is put on a test.
Always be prepared to make efforts, even though laziness challenges you.
Make sure you don’t step in wrong direction, even though your mind leads you in that direction.
Connect your consciousness in the feet of Divine, and don’t become sad without any reason.
With true feelings for Divine, when you take breaths in utmost faith, you will find true salvation, and illusion will fail to make any impression.
If you move forward with courage, then all the disasters will withdraw.
Kaka (Satguru Devendra Ghia) is explaining few principles of life that we need to follow no matter what the difficulties are. We must walk on spiritual path, we must follow the truth, we must make efforts, and we must keep utmost faith in Divine. The rest will automatically fall into its the place.
|