Hymn No. 5704 | Date: 06-Mar-1995
|
|
Text Size |
 |
 |
1995-03-06
1995-03-06
1995-03-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1203
હૈયાંમાં રહે સદ્ભાવોના ભાવો ઊછળી, જીવનમાં ત્યાં મંગલ મંગલ થાય
હૈયાંમાં રહે સદ્ભાવોના ભાવો ઊછળી, જીવનમાં ત્યાં મંગલ મંગલ થાય જોજે હૈયે ઊછળે ના વેરના ભાવો, મુસીબતો જીવનમાં ઊભી એ કરી જાય સમજ્યા વિના કાઢીશ વાણી, અણધાર્યું પરિણામ લાવી જાય, પસ્તાવો ઊભો કરી જાય અહંની આળપંપાળ કરતો ના એટલી, વાત અન્યની, ના એમાં સ્વીકારી શકાય ક્રોધની જ્વાળા રાખી હૈયે ભભૂક્તી, જોજે તારું ને અન્યનું જીવન, બાળી ના એ જાય વધારતો ના જીવનમાં ઇચ્છાઓને ઇચ્છાઓ,કરવા પૂરી એને, દોડાદોડીમાં ચાલી ના જવાય રહેવું જીવનમાં ભોળાને ભોળા ભલે રહેવું, ના એટલું, એમાં મૂરખમાં ખપી જવાય હોય જીવનમાં કાંઈ પાસે તારી, નાંખે ટહેલ મદદની, જોજે આંખ આડે કાન ના કરાય કરી કરી ખોટી ચિંતાઓ કરી જીવનમાં, શાંતિ જીવનમાં કાંઈ એમાં ના પમાય દુઃખનું ઓસડ, દહાડા ભલે ગણાય, દહાડાને જીવનમાં, દુઃખનું કારણ ના ગણાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
haiyammam rahe sadbhavona bhavo uchhali, jivanamam tya mangala mangala thaay
joje haiye uchhale na verana bhavo, musibato jivanamam ubhi e kari jaay
samjya veena kadhisha vani, anadharyum parinama kaal ahala kato, al, etampali, emari vato al,
naikato, vato al, naikato, vato al, na. Shakaya
krodh ni jvala rakhi Haiye bhabhukti, Joje Tarum ne anyanum JIVANA, bali na e jaay
vadharato na jivanamam ichchhaone ichchhao, Karava puri ene, dodadodimam chali na javaya
rahevu jivanamam bholane Bhola Bhale rahevum, well etalum, ema murakhamam khapi javaya
hoy jivanamam kai paase taari , nankhe tahela madadani, joje aankh ade kaan na karaya
kari kari khoti chintao kari jivanamam, shanti jivanamam kai ema na pamaya
duhkhanum osada, dahada bhale ganaya, dahadane jivanamam, duhkhanum karana na ganaya
|