Hymn No. 6061 | Date: 09-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-09
1995-12-09
1995-12-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12050
ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા
ઊણા ઊતર્યા, ઊણા ઊતર્યા, એકબીજા તો, આપણે ઊણા ઊતર્યા ઊતર્યો ઊણો પ્રભુ, હું તો તમારી અપેક્ષામાં, તમે મારી ઇચ્છાઓમાં તો ઊણા ઊતર્યા સ્વર્ગનું કરવા સર્જન અમને તો મોકલ્યા, નરક અમે તો ઊભું કરી બેઠાં ચાહતને ચાહત રહ્યાં અમે વધારતા ને વધારતા, ના પૂરી તમે એ કરી શક્યા કર્મોને કર્મોમાં અમે બંધાતા રહ્યાં, ના અમે એને તો તોડી રે શક્યા દુઃખ દર્દમાં અમે તને પોકારતાંને પોકારતાં રહ્યાં, ના તમે ત્યારે આવી પહોંચ્યા સદ્ગુણોમાં જીવનમાં ના અમે વૈભવશાળી બન્યા, દારિદ્ર અમે એમાં તો રહ્યાં વીસરી ગયા મોહમાયામાં અમે તો તને, કર્મો અમારા તમે ના વીસરી શક્યા અપેક્ષાઓને અપેક્ષાઓ રહ્યાં અમે વધારતા, યોગ્ય એના કાજે ના બન્યા કર્મોને બદલનાર તું, કર્મો મારા તમે ના એને તો બદલ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
una utarya, una utarya, ekabija to, aapane una utarya
utaryo uno prabhu, hu to tamaari apekshamam, tame maari ichchhaomam to una utarya
svarganum karva sarjana amane to mokalya, naraka ame to ubhum kari betham
chahatane chahata rahyam ame vadharata ne vadharata, na puri tame e kari shakya
karmone karmo maa ame bandhata rahyam, na ame ene to todi re shakya
dukh dardamam ame taane pokaratanne pokaratam rahyam, na tame tyare aavi pahonchya
sadgunomam jivanamam na ame vaibhavashali banya, daridra ame ema to rahyam
visari gaya mohamayamam ame to tane, karmo amara tame na visari shakya
apekshaone apekshao rahyam ame vadharata, yogya ena kaaje na banya
karmone badalanara tum, karmo maara tame na ene to badalya
|