Hymn No. 6284 | Date: 18-Jun-1996
|
|
Text Size |
 |
 |
1996-06-18
1996-06-18
1996-06-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12273
નિરાશ થવું નથી, નિરાશ રહેવું નથી, નિરાશાને આમંત્રણ તો દેવું નથી
નિરાશ થવું નથી, નિરાશ રહેવું નથી, નિરાશાને આમંત્રણ તો દેવું નથી જીવનમાંથી ખામીઓ શોધી શોધી, દૂર કર્યા વિના એને તો રહેવું નથી ચોકસાઇ ચૂકવી નથી, ચોકસાઇ વિના રહેવું નથી, ચોકસાઇથી કાર્ય પૂરું કર્યા વિના રહેવું નથી થાકવું નથી, જીવનમાં થાક લાગવા દેવો નથી કાર્ય થાક્યા વિના પૂરું કર્યા વિના રહેવું નથી પ્રેમ ભૂલવો નથી, પ્રેમ વિના જોઈતું નથી, પ્રભુનો પ્રેમ પામ્યા વિના તો રહેવું નથી શાંતિ ખોવી નથી, શાંતિ ચૂકવી નથી, જીવનમાં શાંતિ પામ્યા વિના તો રહેવું નથી દંભી બનવું નથી, દંભમાં રાચવું નથી, જીવનમાં દંભને તો પોષવો નથી અહંમાં રાચવું, અહંમાં ડૂબવું નથી, જીવનમાં અહંને તો, જરાય પોષવો નથી મોડું કરવું નથી, મોડું ચલાવવું નથી, સમયસર કામ કર્યા વિના તો કાંઈ રહેવું નથી વિશ્વાસ વિના તો રહેવું નથી, વિશ્વાસમાં ડૂબવું નથી, પ્રભુમાં વિશ્વાસ જીવનમાં ખોવો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nirash thavu nathi, nirash rahevu nathi, nirashane amantrana to devu nathi
jivanamanthi khamio shodhi shodhi, dur karya veena ene to rahevu nathi
chokasai chukavi nathi, chokasai veena rahevu nathi, chokasaithi karya puru karya veena rahevu nathi
thakavum nathi, jivanamam thaak lagava devo nathi karya thakya veena puru karya veena rahevu nathi
prem bhulavo nathi, prem veena joitum nathi, prabhu no prem panya veena to rahevu nathi
shanti khovi nathi, shanti chukavi nathi, jivanamam shanti panya veena to rahevu nathi
dambhi banavu nathi, dambhamam rachavum nathi, jivanamam dambhane to poshavo nathi
ahammam rachavum, ahammam dubavum nathi, jivanamam ahanne to, jaraya poshavo nathi
modum karvu nathi, modum chalavavum nathi, samaysar kaam karya veena to kai rahevu nathi
vishvas veena to rahevu nathi, vishvasamam dubavum nathi, prabhu maa vishvas jivanamam khovo nathi
|