Hymn No. 6340 | Date: 08-Aug-1996
|
|
Text Size |
 |
 |
1996-08-08
1996-08-08
1996-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12329
અજબ છે, ગજબ છે, લીલા માડી રે તારી, સમજી નથી એ તો સમજાતી
અજબ છે, ગજબ છે, લીલા માડી રે તારી, સમજી નથી એ તો સમજાતી જઈએ મૂંઝાઈ અમે એમાં, સૂઝે ના મારગ તો એમાં, કાઢે મારગ તો બુદ્ધિ તારી એમાંથી હાશકારાનો શ્વાસ બેઠો ના હોય જ્યાં હૈયે, ફૂટે ક્યાંકથી એમાં તો ઉપાધિઓની સરવાણી ઋષિમુનિઓ પણ પામી ના શક્યા લીલા તારી, ક્યાંથી સમજીએ અમે તો પામર માનવી યત્નો પર યત્નો કરી થાક્યા અમે, છે હાથમાં અમારા તો નિષ્ફળતાની તો કહાની ફરીએ જગમાં સફળતામાં અમે છાતી ફુલાવી, દે છે ત્યાં તો કર્મોની લાત અમને લગાવી દુઃખ દર્દ તો ગઈ છે બની, હર દિનની કહાની, સમજાતું નથી કેમ એને સુધારવી વીતતો રહ્યો છે સમય, ખૂટતી રહી છે મૂડી એની, ક્યાંથી મૂડી હવે એની લાવવી ભરીને બેઠા છીએ, આશા હૈયાંમાં તો એવી, દેશે બધા કર્મોની અમને તું માફી વધુ તને તો શું કહેવું, કહેતાં પડે છે હૈયું તો રડી, સમજી લેજે હાલત છે અમારી એવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ajab chhe, gajab chhe, lila maadi re tari, samaji nathi e to samajati
jaie munjhai ame emam, suje na maarg to emam, kadhe maarg to buddhi taari ema thi
hashakarano shvas betho na hoy jya haiye, phute kyankathi ema to upadhioni saravani
rishimunio pan pami na shakya lila tari, kyaa thi samajie ame to pamara manavi
yatno paar yatno kari thakya ame, che haath maa amara to nishphalatani to kahani
pharie jag maa saphalatamam ame chhati phulavi, de che tya to karmoni lata amane lagavi
dukh dard to gai che bani, haar dinani kahani, samajatum nathi kem ene sudharavi
vitato rahyo che samaya, khutati rahi che mudi eni, kyaa thi mudi have eni lavavi
bhari ne betha chhie, aash haiyammam to evi, deshe badha karmoni amane tu maaphi
vadhu taane to shu kahevum, kahetam paade che haiyu to radi, samaji leje haalat che amari evi
|