Hymn No. 1015 | Date: 05-Oct-1987
|
|
Text Size |
 |
 |
1987-10-05
1987-10-05
1987-10-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12504
રમતો, રમતો, રમતો રહી, રમતો રહું હું તો જગમાં
રમતો, રમતો, રમતો રહી, રમતો રહું હું તો જગમાં થાકું જ્યાં હું તો માડી, આવું તો તારે ખોળલે ઢાંકી પાલવ, વીંઝી વીંઝણો ઉતારે થાક તો ક્ષણમાં - થાકું... હસતું મુખડું તારું દેખી, ભૂલું દુઃખ તો જગના - થાકું... પ્રેમભર્યો ફરે જ્યાં હાથ તારો, શમે તાપ તો હૈયાના - થાકું... સુખમાં હું તો જગમાં ફરતો, ઉતરે થાક તને નીરખતા - થાકું... લાગે ડર જ્યાં મુજને જગમાં, લેતી તું તુજ હૂંફમાં - થાકું... આવી નથી નીંદ મીઠી, મળી જે તારી ગોદમાં - થાકું... નજર ને હાથ તારા ફરતા, નાચે હૈયું તો આનંદમાં - થાકું.. આંખ તો રાખી તારી ખૂલી, વાટ તો તું જોતી યુગેયુગમાં - થાકું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ramato, ramato, ramato rahi, ramato rahu hu to jag maa
thakum jya hu to maadi, avum to taare kholale
dhanki palava, vinji vinjano utare thaak to kshanamam - thakum...
hastu mukhadu taaru dekhi, bhulum dukh to jag na - thakum...
premabharyo phare jya haath taro, shame taap to haiya na - thakum...
sukhama hu to jag maa pharato, utare thaak taane nirakhata - thakum...
laage dar jya mujh ne jagamam, leti tu tujh humphamam - thakum...
aavi nathi ninda mithi, mali je taari godamam - thakum...
najar ne haath taara pharata, nache haiyu to aanand maa - thakum..
aankh to rakhi taari khuli, vaat to tu joti yugeyugamam - thakum...
Explanation in English
In his customary style of conversation with Divine Mother,
He is communicating...
Playing, playing, playing I keep playing in this world.
As I get tired, O Divine Mother, then I just jump into your lap.
You give me comfort and take away my tiredness in a split second.
Looking at your smiling face, I forget about all the problems of this world.
As you stroke me with love, all the havoc of my heart just dies.
In happiness, I wander in the world,
But, true happiness, I get by just looking at you.
When I get frightened by this world,
You are the one who takes me under your protection.
I have never slept a sound sleep like I get in your lap.
Your protective eyes and hands, just make my heart dance with joy.
You are the one who has kept her eyes open, waiting for me for ever and ever.
Kaka (Satguru Devendra Ghia) is resonating that Divine Mother’s love is overflowing, her protection is eternal. We are just so unfortunate to be unaware and ignorant of her grace. Divine Mother is just waiting to be acknowledged.
|