BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1171 | Date: 13-Feb-1988
   Text Size Increase Font Decrease Font

બાળ તારા તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી

  No Audio

Baal Tara Toh Bhul Kare Re Madi, Bhul Kadi Tu Karti Nathi

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-02-13 1988-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12660 બાળ તારા તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી બાળ તારા તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી
વગર વિચારે જગમાં કર્મો કરે, દોષિત એની તુજને તો ગણે
હસતા હસતા જોઈ લે બધું, દોષ મનમાં ધરતી નથી - બાળ...
અહંમે ફુલાઈ ફરે, અવગણના તો તારી કરે
જાણી બધું, માફ કરી, તું ખસી જાતી નથી - બાળ...
તારા દર્શનની વાતું કરે, માયાનું તો ધ્યાન ધરે
સહન બધું કરતી રહી, નજર ફેરવી લેતી નથી - બાળ...
માંગ માંગ બહુ કરે, દેવા તને સંકોચ ધરે
વિચાર બદલતા રહે, નજર બહાર તુજથી રહેતું નથી - બાળ...
મનમાં કંઈ ને વર્તનમાં કંઈ, ઢોંગ જગમાં કરતા રહે
જગને ભરમમાં રાખી રહે, ભરમમાં તું રહેતી નથી - બાળ...
Gujarati Bhajan no. 1171 by Satguru Devendra Ghia - Kaka
બાળ તારા તો ભૂલ કરે રે માડી, ભૂલ કદી તું કરતી નથી
વગર વિચારે જગમાં કર્મો કરે, દોષિત એની તુજને તો ગણે
હસતા હસતા જોઈ લે બધું, દોષ મનમાં ધરતી નથી - બાળ...
અહંમે ફુલાઈ ફરે, અવગણના તો તારી કરે
જાણી બધું, માફ કરી, તું ખસી જાતી નથી - બાળ...
તારા દર્શનની વાતું કરે, માયાનું તો ધ્યાન ધરે
સહન બધું કરતી રહી, નજર ફેરવી લેતી નથી - બાળ...
માંગ માંગ બહુ કરે, દેવા તને સંકોચ ધરે
વિચાર બદલતા રહે, નજર બહાર તુજથી રહેતું નથી - બાળ...
મનમાં કંઈ ને વર્તનમાં કંઈ, ઢોંગ જગમાં કરતા રહે
જગને ભરમમાં રાખી રહે, ભરમમાં તું રહેતી નથી - બાળ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
baal taara to bhul kare re maadi, bhul kadi tu karti nathi
vagar vichare jag maa karmo kare, doshita eni tujh ne to gane
hasta hasata joi le badhum, dosh mann maa dharati nathi - baal ...
ahamme phulai phare, avaganana to taari kare
jani, maaph kari, tu khasi jati nathi - baal ...
taara darshanani vatum kare, maya nu to dhyaan dhare
sahan badhu karti rahi, najar pheravi leti nathi - baal ...
manga manga bahu kare, deva taane sankocha dhare
vichaar badalata bahara, najar tujathi rahetu nathi - baal ...
mann maa kai ne vartanamam kami, dhonga jag maa karta rahe
jag ne bharamamam rakhi rahe, bharamamam tu raheti nathi - baal ...

Explanation in English
In this Gujarati bhajan, in his customary style of conversation with Divine Mother,
He is communicating...
Children of yours make mistakes, O Divine Mother, you never make any mistake.
Without thinking, they act in this world, and make you feel responsible for their actions.
You observe everything with a smile, you don’t hold any grudge in your heart.
These children boast in their egos, and ignore you, O Mother.
Knowing everything, you still forgive them and don’t walk away.
They talk about getting your vision, but their focus is only in illusion.
You bear all of it, still you never stop looking after them.
These children keep demanding, and force you to give, O Mother.
Their thoughts and demands keep changing, but nothing remains hidden from you.
They have something in their mind, and their behaviour is something else. They move around with such hypocrisy.
They keep fooling the world, O Divine Mother, but you don’t get fooled by them.
Kaka (Satguru Devendra Ghia) is explaining about pure, non obligatory love of Divine Mother towards her children. Despite all the faults of human beings, Divine Mother love them unconditionally. Kaka (Satguru Devendra Ghia) is explaining what true love is !

First...11711172117311741175...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall