Hymn No. 1193 | Date: 07-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12682
તરછોડશે રે મા, જો અમને તું, મળશે ના કોઈ અમને સહારો
તરછોડશે રે મા, જો અમને તું, મળશે ના કોઈ અમને સહારો ખેલ ખૂબ ખેલીને, આવશું આખર તો તારા ખોળામાં છીએ રમકડાં માયાના, અમે તો માયામાં રમવાના - ખેલ... થાકશું જ્યાં રમતાં, આવશે યાદ તારી, તારી પાસે આવવાના - ખેલ... ના જોજે ત્યારે તું તો, રૂપ રંગ કે ઢંગ તો અમારા - ખેલ... ફેરવજે ત્યારે હાથ પ્રેમાળ તારો ઉતરશે થાક અમારા - ખેલ... રમીએ છીએ, છે એ પણ તારું, છીએ અમે પણ તારા - ખેલ... રચ્યા તેં અમને રચી તેં માયા, રંગ એના શાને ચડાવ્યા - ખેલ... બંધ કર હવે માયા તારી, કાં બદલજે તો મનડાં અમારા - ખેલ... નથી યાદ તો અમને, યાદ તો રહે તને, વીત્યા કેટલા જનમ અમારા -ખેલ ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tarachhodashe re ma, jo amane tum, malashe na koi amane saharo
khela khub kheline, aavashu akhara to taara kholamam
chhie ramakadam mayana, ame to maya maa ramavana - khela ...
thakashum jya ramatam, aavashe yaad taari .., taari paase avela .. .
na Joje tyare tu to, roop rang ke dhanga to amara - Khela ...
pheravaje tyare haath premaal taaro utarashe thaak amara - Khela ...
ramie chhie, Chhe e pan Tarum, chhie ame pan taara - Khela ...
rachya te amane raachi te maya, rang ena shaane chadavya - khela ...
bandh kara have maya tari, kaa badalaje to manadam amara - khela ...
nathi yaad to amane, yaad to rahe tane, vitya ketala janam amara -khela ...
Explanation in English
In this Gujarati prayer bhajan,
He is saying…
If you abandon us, O Divine Mother, then we will not find any support.
After playing our games, we always end up coming to you in your lap, O Divine Mother.
We are the toys of the illusion, and we play in this Illusion
When we get tired playing, then we remember you and come to you.
At that time, please don’t look at our condition, please touch us with your loving hand, and our tiredness will disappear.
Our play is yours, we are also yours.
You have created us, and have created this illusion, why have you got us involved in it.
Now, either you close this illusion or change our minds.
We do not remember, but you will remember how many lives we have lived through.
Kaka (Satguru Devendra Ghia) is praying to Divine Mother and reflecting that Divine Mother has created this illusion, and also created humans to indulge in it, resulting in humans getting involved in the play of illusion and living through so many lives in this indulgence.
Kaka (Satguru Devendra Ghia) is urging to Divine Mother to stop this illusion and stop this play and make us divert towards the true purpose of human life.
|