Hymn No. 1195 | Date: 07-Mar-1988
|
|
Text Size |
 |
 |
1988-03-07
1988-03-07
1988-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12684
કોણ છે મારું, હું તો ન જાણું
કોણ છે મારું, હું તો ન જાણું ગણી છે `મા' તને મેં મારી, તું રહી છે કેમ મૌનધારી તલસી રહ્યા છે નયનો કરવા દર્શન તારું છુપાઈ તું જોઈ રહી, રહી છે તું કેમ મૌનધારી ખોલું હૈયું પાસે તારી, જોજે હૈયું મારું મુખ તારું લેજે ના ફેરવી, બેસતી ના તું મૌનધારી પ્રેમ કાજે તલસે હૈયું મારું, પ્રેમની ભીખ તો માંગુ દેજે ઝોળી ભરી મારી, બેસતી ના તું મૌનધારી જાણ્યે અજાણ્યે ભૂલો કરું, માફી એની માંગુ કરજે માફ તો મને, બેસતી ના તું મૌનધારી માયામાં લાગે બધું સારું, પરિણામ આવે અકારું દોડું છું તો પાસે તારી, બેસતી ના તું મૌનધારી કુંદન સરખું સુખ તારું છોડી, માયાનું સુખ લાગ્યું પ્યારું દુઃખ તો બધું સમજાયું, બેસતી ના તું મૌનધારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kona che marum, hu to na janu
gani che `ma 'tane me mari, tu rahi che kem maunadhari
talsi rahya che nayano karva darshan taaru
chhupai tu joi rahi, rahi che tu kem maunadhari
kholum haiyu paase tari, joje maiyum paase tari,
joje haiyu na pheravi, besati na tu maunadhari
prem kaaje talase haiyu marum, premani Bhikha to mangu
deje joli bhari mari, besati na tu maunadhari
jaanye ajaanye bhulo karum, maaphi eni mangu
karje Mapha to mane, besati na tu maunadhari
maya maa location badhu sarum, parinama aave akarum
dodum chu to paase tari, besati na tu maunadhari
kundana sarakhum sukh taaru chhodi, maya nu sukh lagyum pyarum
dukh to badhu samajayum, besati na tu maunadhari
Explanation in English
In this Gujarati prayer bhajan, in his customary style of conversation with Divine Mother,
He is praying…
Who is mine that I don’t know, O Divine Mother, I have considered you as my own. Why are you staying silent.
My eyes are longing to get your vision, you are hiding and seeing. Why are you staying silent.
I am opening my heart in front of you, please look into my heart, don’t turn your face away, please do not sit in silence.
My heart is longing for love, I am begging for love. Please fulfil my wish, please do not sit in silence.
Knowingly or unknowingly, I make mistakes, I am asking for your forgiveness. Please forgive me, please do not sit in silence.
In illusion, everything looks alluring, but the results come differently and harsh then I run to you, please do not sit in silence.
Leaving the precious happiness that comes from you, I indulged in the happiness of illusion, O Divine Mother.
I finally understood the reason of my grief, please do not sit in silence, O Divine Mother.
Kaka (Satguru Devendra Ghia) is praying to Divine Mother for her forgiveness for the mistakes that he has made and praying for her love and her vision. Kaka (Satguru Devendra Ghia) is expressing his remorse and understanding of why he has been unhappy. Kaka (Satguru Devendra Ghia) is explaining that eternal happiness is only in the feet of Divine Mother. The happiness coming from the indulgence of illusion is temporary and ultimately leads to unhappiness and sorrows.
|