Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 1221 | Date: 24-Mar-1988
આંખડી રે, આંખડી રે, મારતી ના પલક તું આજે
Āṁkhaḍī rē, āṁkhaḍī rē, māratī nā palaka tuṁ ājē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 1221 | Date: 24-Mar-1988

આંખડી રે, આંખડી રે, મારતી ના પલક તું આજે

  No Audio

āṁkhaḍī rē, āṁkhaḍī rē, māratī nā palaka tuṁ ājē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1988-03-24 1988-03-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12710 આંખડી રે, આંખડી રે, મારતી ના પલક તું આજે આંખડી રે, આંખડી રે, મારતી ના પલક તું આજે

માંડ-માંડ, વિયોગ ‘મા’ નો આજે તો તૂટ્યો છે

વીત્યા છે યુગો-યુગો રે, સમાવતા હૈયે એને રે

રીત તો છટકવાની, છે એની તો જાણીતી રે

કદી સાકાર તો કદી નિરાકાર, એ તો થાતી રે

આજે તો સાકારે, હૈયે એને તો સમાવી રે

માર ના પલક તું, પલકમાં એ તો જાશે ભાગી રે

કર તું યાદ જરા, સમાવવા આંસુ સાર્યાં કેટલાં રે

જંગ ખેલી માયા સાથે, મનને લીધું છે સાથમાં રે

મનાવ્યું મનને, મનાવ્યું દિલને, મનાવું તને આજે રે
View Original Increase Font Decrease Font

આંખડી રે, આંખડી રે, મારતી ના પલક તું આજે

માંડ-માંડ, વિયોગ ‘મા’ નો આજે તો તૂટ્યો છે

વીત્યા છે યુગો-યુગો રે, સમાવતા હૈયે એને રે

રીત તો છટકવાની, છે એની તો જાણીતી રે

કદી સાકાર તો કદી નિરાકાર, એ તો થાતી રે

આજે તો સાકારે, હૈયે એને તો સમાવી રે

માર ના પલક તું, પલકમાં એ તો જાશે ભાગી રે

કર તું યાદ જરા, સમાવવા આંસુ સાર્યાં કેટલાં રે

જંગ ખેલી માયા સાથે, મનને લીધું છે સાથમાં રે

મનાવ્યું મનને, મનાવ્યું દિલને, મનાવું તને આજે રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āṁkhaḍī rē, āṁkhaḍī rē, māratī nā palaka tuṁ ājē

māṁḍa-māṁḍa, viyōga ‘mā' nō ājē tō tūṭyō chē

vītyā chē yugō-yugō rē, samāvatā haiyē ēnē rē

rīta tō chaṭakavānī, chē ēnī tō jāṇītī rē

kadī sākāra tō kadī nirākāra, ē tō thātī rē

ājē tō sākārē, haiyē ēnē tō samāvī rē

māra nā palaka tuṁ, palakamāṁ ē tō jāśē bhāgī rē

kara tuṁ yāda jarā, samāvavā āṁsu sāryāṁ kēṭalāṁ rē

jaṁga khēlī māyā sāthē, mananē līdhuṁ chē sāthamāṁ rē

manāvyuṁ mananē, manāvyuṁ dilanē, manāvuṁ tanē ājē rē
English Explanation Increase Font Decrease Font

This Gujarati Bhajan Kakaji has dedicated to the Divine Mother narrating the experience and feelings of being apart, and persuading the Divine Mother.

Kakaji is worshipping and saying to himself

Oh my eye's Oh my eye's do not blink the eyelids today.

Being separated from the Divine Mother has just broken today.

Era's have passed by absorbing all in the heart.

The Divine has her way to escape it.

Sometimes she is in form & sometimes she is formless.

Today with all the positivity, the heart has taken it.

Do not blink your eyelids as within the blink it shall run away.

Just remember how many tears you have shed to contain it.

Here Kakaji means to say that it takes decades of perseverance to get the glimpse of the Divine Mother. When you get the opportunity to see her how can you blink your eye's as she shall vanish.

Had a war with the illusions, but taken the mind along too.

Oh the Divine Mother I have persuaded my mind and my heart, now I have to persuade you.
Scan Image

Gujarati Bhajan no. 1221 by Satguru Devendra Ghia - Kaka
First...121912201221...Last