Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5773 | Date: 12-May-1995
સર્જનહારે સૃષ્ટિ રચી, કાળના ગર્ભમાં અંતે એતો સમાઈ જાય છે
Sarjanahārē sr̥ṣṭi racī, kālanā garbhamāṁ aṁtē ētō samāī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 5773 | Date: 12-May-1995

સર્જનહારે સૃષ્ટિ રચી, કાળના ગર્ભમાં અંતે એતો સમાઈ જાય છે

  Audio

sarjanahārē sr̥ṣṭi racī, kālanā garbhamāṁ aṁtē ētō samāī jāya chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1995-05-12 1995-05-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1272 સર્જનહારે સૃષ્ટિ રચી, કાળના ગર્ભમાં અંતે એતો સમાઈ જાય છે સર્જનહારે સૃષ્ટિ રચી, કાળના ગર્ભમાં અંતે એતો સમાઈ જાય છે

સમય સમય પર તો ફળ ખીલે છે, સમય પર ફળ એ દેતા જાય છે

સમય સમય પર તો ફૂલ ખીલે છે, ફૂલ સમય પર ખીલતા જાય છે

ફૂલે છે ફૂલ જગમાં તો જે, અંતે એ તો કરમાય છે, સમય પર આ થાતું જાય છે

જન્મ્યું જે જે જગમાં, પામ્યું એ જગમાં,મરણને આધીન એ થઈ જાય છે

જનમ તો છે શરૂનો છેડો, છે મરણ બીજો છેડો, વચ્ચે સહુની યાત્રા ગણાય છે

રોકી ના શકશે, ના રોકી શકાશે, છેડા અંતિમ એના ના બદલી શકાય છે

કાળના ગર્ભમાંથી જનમી સૃષ્ટિ, સૃષ્ટિ કાળના ગર્ભમાં એ સમાઈ જાય છે

ના જનમ હતો હાથમાં તારા, ના મરણ છે હાથમાં તારા, ભાગ્ય એ તો કહેવાય છે

દુઃખ ગણી દુઃખી થાવું, સુખ ગણી સુખી રહેવું,જીવનમાં ફરક ત્યાં પડી જાય છે
https://www.youtube.com/watch?v=XYFsOnZ9E_o
View Original Increase Font Decrease Font

સર્જનહારે સૃષ્ટિ રચી, કાળના ગર્ભમાં અંતે એતો સમાઈ જાય છે

સમય સમય પર તો ફળ ખીલે છે, સમય પર ફળ એ દેતા જાય છે

સમય સમય પર તો ફૂલ ખીલે છે, ફૂલ સમય પર ખીલતા જાય છે

ફૂલે છે ફૂલ જગમાં તો જે, અંતે એ તો કરમાય છે, સમય પર આ થાતું જાય છે

જન્મ્યું જે જે જગમાં, પામ્યું એ જગમાં,મરણને આધીન એ થઈ જાય છે

જનમ તો છે શરૂનો છેડો, છે મરણ બીજો છેડો, વચ્ચે સહુની યાત્રા ગણાય છે

રોકી ના શકશે, ના રોકી શકાશે, છેડા અંતિમ એના ના બદલી શકાય છે

કાળના ગર્ભમાંથી જનમી સૃષ્ટિ, સૃષ્ટિ કાળના ગર્ભમાં એ સમાઈ જાય છે

ના જનમ હતો હાથમાં તારા, ના મરણ છે હાથમાં તારા, ભાગ્ય એ તો કહેવાય છે

દુઃખ ગણી દુઃખી થાવું, સુખ ગણી સુખી રહેવું,જીવનમાં ફરક ત્યાં પડી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sarjanahārē sr̥ṣṭi racī, kālanā garbhamāṁ aṁtē ētō samāī jāya chē

samaya samaya para tō phala khīlē chē, samaya para phala ē dētā jāya chē

samaya samaya para tō phūla khīlē chē, phūla samaya para khīlatā jāya chē

phūlē chē phūla jagamāṁ tō jē, aṁtē ē tō karamāya chē, samaya para ā thātuṁ jāya chē

janmyuṁ jē jē jagamāṁ, pāmyuṁ ē jagamāṁ,maraṇanē ādhīna ē thaī jāya chē

janama tō chē śarūnō chēḍō, chē maraṇa bījō chēḍō, vaccē sahunī yātrā gaṇāya chē

rōkī nā śakaśē, nā rōkī śakāśē, chēḍā aṁtima ēnā nā badalī śakāya chē

kālanā garbhamāṁthī janamī sr̥ṣṭi, sr̥ṣṭi kālanā garbhamāṁ ē samāī jāya chē

nā janama hatō hāthamāṁ tārā, nā maraṇa chē hāthamāṁ tārā, bhāgya ē tō kahēvāya chē

duḥkha gaṇī duḥkhī thāvuṁ, sukha gaṇī sukhī rahēvuṁ,jīvanamāṁ pharaka tyāṁ paḍī jāya chē
Scan Image

Gujarati Bhajan no. 5773 by Satguru Devendra Ghia - Kaka
First...577057715772...Last