BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1289 | Date: 13-May-1988
   Text Size Increase Font Decrease Font

ધરતી ને અંબર તો તું ખૂંદી નાંખ, જીવનના સારને તો તું શોધી રાખ

  No Audio

Dharti Ne Ambar Toh Tu Khundi Nakh, Jivanna Saarnne Toh Tu Sodhi Rakh

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-05-13 1988-05-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12778 ધરતી ને અંબર તો તું ખૂંદી નાંખ, જીવનના સારને તો તું શોધી રાખ ધરતી ને અંબર તો તું ખૂંદી નાંખ, જીવનના સારને તો તું શોધી રાખ
તારા મુખને તો જીવનમાં સદા હસતું રાખ, સુખ દુઃખ આવે, હૈયેથી એ ખંખેરી નાંખ
જનમે, જનમે, જનમ તો મળતાં રહેશે, માનવ જનમ તો ક્યારેક પમાય
મળ્યો છે માનવ જનમ દુર્લભ આજ, સુકૃત્યોમાં લાગી જઈ, સાર્થક એ કરી નાંખ
રાત ને દિન વીતતાં જાય, સમય વીતતો જાય, આળસ તો હૈયેથી ખંખેરી નાંખ
કુંદન જેવી કાયા પણ, મળશે રાખમાં કર્મોથી સાર્થક કરજે, આવશે એ તો સાથ
Gujarati Bhajan no. 1289 by Satguru Devendra Ghia - Kaka
ધરતી ને અંબર તો તું ખૂંદી નાંખ, જીવનના સારને તો તું શોધી રાખ
તારા મુખને તો જીવનમાં સદા હસતું રાખ, સુખ દુઃખ આવે, હૈયેથી એ ખંખેરી નાંખ
જનમે, જનમે, જનમ તો મળતાં રહેશે, માનવ જનમ તો ક્યારેક પમાય
મળ્યો છે માનવ જનમ દુર્લભ આજ, સુકૃત્યોમાં લાગી જઈ, સાર્થક એ કરી નાંખ
રાત ને દિન વીતતાં જાય, સમય વીતતો જાય, આળસ તો હૈયેથી ખંખેરી નાંખ
કુંદન જેવી કાયા પણ, મળશે રાખમાં કર્મોથી સાર્થક કરજે, આવશે એ તો સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
dharati ne ambara to tu khundi nankha, jivanana Sarane to tu shodhi Rakha
taara mukhane to jivanamam saad hastu Rakha, sukh dukh ave, haiyethi e khankheri nankha
janame, janame, janam to malta raheshe, manav janam to kyarek pamaya
malyo Chhe manav janam durlabha aaj , sukrityomam laagi jai, sarthak e kari nankha
raat ne din vitatam jaya, samay vitato jaya, aalas to haiyethi khankheri nankha
kundana jevi kaaya pana, malashe rakhamam karmothi sarthak karaje, aavashe e to saath

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is explaining to us about the essence of life. He is asking us to be happy and not to be lazy as we should do good deeds to make our lives meaningful.

Kakaji says
If you dig from the earth to the sky, you shall find the essence of life.
Keep your face always smiling in life, happiness and sorrow will come in life but remove them from the heart.
Birth after birth you will continue to get but a human birth is rare.
Getting a human birth is rare, but by getting involved in good deeds you make it meaningful.
As the day and night passes by, time goes by so remove laziness from the heart.
Even a body which is precious shall be in ashes, so do good and meaningful deeds (karma) as it shall accompany you.

First...12861287128812891290...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall