Hymn No. 1290 | Date: 13-May-1988
|
|
Text Size |
 |
 |
1988-05-13
1988-05-13
1988-05-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12779
તારી ઉદારતાનો નહિ પાર રે માડી, તારી ઉદારતા
તારી ઉદારતાનો નહિ પાર રે માડી, તારી ઉદારતા આવે તારી પાસે, કંઈ ને કંઈ તો માંગતા પૂરે તો તું સદા સહુના મનની આશ આવે તારે દ્વારે તો કંઈક સંતાન માંગતા દે ત્યારે તું તો માડી, ખોળાનો ખૂંદનાર આવે તારે દ્વારે રે માડી, કંઈક લક્ષ્મીના લાભે દેતા સર્વેને રે માડી, ખૂટે ના તારી ટંકશાળ કર્મ કરીને ખોટા, ખાયે તો માયાનો માર વ્હાલથી આવકારે તું, હરે તું એનો ભાર પાપીઓ પાપ આચરી, આવે તારી પાસે થાકી બાળી, સર્વ પાપ એના, કરે તું તો ઉદ્ધાર અશાંત જીવો, વિચારોથી અટવાઈ આવતા દઈ હૈયે શાંતિ, મૂકી માથે પ્રેમાળ હાથ ભક્તો જ્યારે તારી ભક્તિમાં ભૂલે જગનું ભાન દેવા દર્શન તું દોડી આવે, આવે તું તત્ત્કાળ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taari udaratano nahi paar re maadi, taari udarata
aave taari pase, kai ne kai to mangata
pure to tu saad sahuna manani aash
aave taare dvare to kaik santana mangata
de tyare tu to maadi, kholano khundanara
aave taare dvare re maadi, kaik lakshmina
labhe sarvene re maadi, khute na taari tankashala
karma kari ne khota, khaye to mayano maara
vhalathi avakare tum, haare tu eno bhaar
papio paap achari, aave taari paase thaaki
bali, sarva paap ena, kare tu to uddhara
ashata jivo, vicharothi
atavaiye shanti, muki math premaal haath
bhakto jyare taari bhakti maa bhule jaganum bhaan
deva darshan tu dodi ave, aave tu tattkala
|