BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 1364 | Date: 05-Jul-1988
   Text Size Increase Font Decrease Font

ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે

  No Audio

Uchalta Sagarma Sangeet Chen Vehti Saritama Geet Che

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1988-07-05 1988-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12853 ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે
મા ના નીરખવામાં પ્રીત છે, `મા' ના ઠપકામાં તો સદાયે હિત છે
ધ્યાની ધ્યાનમાં તો તલ્લીન છે, પ્રેમી પ્રેમમાં તો લીન છે - માના...
સંતના સાંનિધ્યમાં શાંતિ છે, એની વાણીમાં સદા જ્ઞાન છે - માના...
કોયલની વાણીમાં મીઠો રણકાર છે, ઝાંઝરમાં મીઠો ઝણકાર છે - માના...
માતપિતાની દૃષ્ટિમાં વ્હાલ છે, બેનના હૈયામાં હેત છે - માના...
સાગરમાં તો ખારું નીર છે, સરોવરમાં સદા મીઠું નીર છે - માના...
સૂરજમાં ભર્યું સદા તેજ છે, આતમ સદા પ્રકાશિત છે - માના...
વાસનામાં સદા અશાંતિ છે, સંતોષમાં સદા સુખ છે - માના...
મા નું હૈયુ તો સદા કોમળ છે, પાપી કાજે તો એ કઠોર છે - માના...
Gujarati Bhajan no. 1364 by Satguru Devendra Ghia - Kaka
ઊછળતા સાગરમાં સંગીત છે, વહેતી સરિતામાં ગીત છે
મા ના નીરખવામાં પ્રીત છે, `મા' ના ઠપકામાં તો સદાયે હિત છે
ધ્યાની ધ્યાનમાં તો તલ્લીન છે, પ્રેમી પ્રેમમાં તો લીન છે - માના...
સંતના સાંનિધ્યમાં શાંતિ છે, એની વાણીમાં સદા જ્ઞાન છે - માના...
કોયલની વાણીમાં મીઠો રણકાર છે, ઝાંઝરમાં મીઠો ઝણકાર છે - માના...
માતપિતાની દૃષ્ટિમાં વ્હાલ છે, બેનના હૈયામાં હેત છે - માના...
સાગરમાં તો ખારું નીર છે, સરોવરમાં સદા મીઠું નીર છે - માના...
સૂરજમાં ભર્યું સદા તેજ છે, આતમ સદા પ્રકાશિત છે - માના...
વાસનામાં સદા અશાંતિ છે, સંતોષમાં સદા સુખ છે - માના...
મા નું હૈયુ તો સદા કોમળ છે, પાપી કાજે તો એ કઠોર છે - માના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
uchhalata sagar maa sangita chhe, vaheti saritamam gita che
maa na nirakhavamam preet chhe, `ma 'na thapakamam to sadaaye hita che
dhyani dhyanamam to tallina chhe, premi prem maa to leen che - mann ...
santana sannidhyada jnaan chamhe, jnaan chamhe - mann ...
koyalani vanimam mitho rankaar chhe, janjaramam mitho janakara che - mann ...
matapitani drishtimam vhala chhe, benana haiya maa het che - mann ...
sagar maa to kharum neer chhe, sarovar maa saad mithu neer che - mann ...
surajamam bharyu saad tej chhe, atama saad prakashita che - mann ...
vasanamam saad ashanti chhe, santoshamam saad sukh che - mann ...
maa nu haiyu to saad komala chhe, paapi kaaje to e kathora che - mann ...

Explanation in English
In this Gujarati Bhajan Kakaji is talking about nature, relationships ,love by sharing different parameters of it. As there is music & love involved in each and every part of nature. Either a bird or sea. We just need to be capable enough to recognise that hidden love.
Kakaji says
There is music in the bouncing sea, there is song in the flowing river.
There is love in the Divine Mother's inspection, and there is our benefit when the Mother reprimands.
The mediator is engrossed in meditation, & the lover is immersed in love.
In the company of the saint, there is always peace
and in his speech, there is knowledge.
In the cuckoo's voice there is sweet clang, there is a sweet clang in the anklet too
There is always love in the eyes of parents, there is love filled in the heart of a sister.
There is salty water in the sea, there is always sweet water in the lake.
The sun is always filled with brightness, and it illuminates our soul.
There is always unrest in lust, & there is always happiness in contentment.
The Mothers heart is always soft & tender, but for a sinner it becomes tough.

First...13611362136313641365...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall