1988-08-04
1988-08-04
1988-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12905
છે દાતારી તું તો દાતા, હે ડીસાવાળી માતા રે
છે દાતારી તું તો દાતા, હે ડીસાવાળી માતા રે
ફર્યા ન ખાલી હાથ, આવ્યા જે તારે દ્વાર રે
રડતાં-રડતાં આવ્યા જે ભી તારે દ્વાર રે
કરી હસતા, દીધી વિદાય સદા તો એને રે
ટેકરી ઉપર તો માડી, તારું મંદિર સોહાય રે
શિખરે તો ધજા, તારી તો સદાય ફરફરે રે
જગના ઇતિહાસ સાથે, ઇતિહાસ તારો સંકળાયો રે
પુરાણોથી ભી પુરાણી છે તો તારી કહાની રે
કંઈક કર્યાં સિદ્ધ કામો કંઈક, સિધ્ધમાતા તું કહેવાણી રે
કર્યું સિદ્ધોએ તો સદાય તારું પૂજન, સિધ્ધમાતા તું ડીસાવાળી રે
રાત-દિન, તું તો, ભક્તો પર રાખે સદા નજર તારી રે
અણી વખતે તું દોડી આવે, છે તું સાચી દાતારી રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે દાતારી તું તો દાતા, હે ડીસાવાળી માતા રે
ફર્યા ન ખાલી હાથ, આવ્યા જે તારે દ્વાર રે
રડતાં-રડતાં આવ્યા જે ભી તારે દ્વાર રે
કરી હસતા, દીધી વિદાય સદા તો એને રે
ટેકરી ઉપર તો માડી, તારું મંદિર સોહાય રે
શિખરે તો ધજા, તારી તો સદાય ફરફરે રે
જગના ઇતિહાસ સાથે, ઇતિહાસ તારો સંકળાયો રે
પુરાણોથી ભી પુરાણી છે તો તારી કહાની રે
કંઈક કર્યાં સિદ્ધ કામો કંઈક, સિધ્ધમાતા તું કહેવાણી રે
કર્યું સિદ્ધોએ તો સદાય તારું પૂજન, સિધ્ધમાતા તું ડીસાવાળી રે
રાત-દિન, તું તો, ભક્તો પર રાખે સદા નજર તારી રે
અણી વખતે તું દોડી આવે, છે તું સાચી દાતારી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē dātārī tuṁ tō dātā, hē ḍīsāvālī mātā rē
pharyā na khālī hātha, āvyā jē tārē dvāra rē
raḍatāṁ-raḍatāṁ āvyā jē bhī tārē dvāra rē
karī hasatā, dīdhī vidāya sadā tō ēnē rē
ṭēkarī upara tō māḍī, tāruṁ maṁdira sōhāya rē
śikharē tō dhajā, tārī tō sadāya pharapharē rē
jaganā itihāsa sāthē, itihāsa tārō saṁkalāyō rē
purāṇōthī bhī purāṇī chē tō tārī kahānī rē
kaṁīka karyāṁ siddha kāmō kaṁīka, sidhdhamātā tuṁ kahēvāṇī rē
karyuṁ siddhōē tō sadāya tāruṁ pūjana, sidhdhamātā tuṁ ḍīsāvālī rē
rāta-dina, tuṁ tō, bhaktō para rākhē sadā najara tārī rē
aṇī vakhatē tuṁ dōḍī āvē, chē tuṁ sācī dātārī rē
English Explanation |
|
He is singing praises…
You are ever so gracious, O Divine Mother of Deesa (name of a place in Gujarat).
No one goes empty handed, whoever has come to your door.
Those who have come to your door with heavy hearts,
You have made them smile and given them farewell.
O Divine Mother, your temple on the top of the hill is looking very beautiful,
And, the flag is waving on the peak.
Your history is connected with the history of the world,
Your story is older than the old scriptures.
You have done such accomplished work that you are called ‘Siddhamata’ (Divine Mother of Power).
The higher souls have always worshipped you, O Siddhamata, O Divine Mother of Deesa.
Day and night, you look after your devotees,
And at the right time, you come running for them.
You are ever so gracious, O Divine Mother of Deesa.
Kaka is singing praises in the glory of Siddhamata (Divine Mother) of Deesa.
|