Hymn No. 1431 | Date: 17-Aug-1988
|
|
Text Size |
 |
 |
1988-08-17
1988-08-17
1988-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12920
માનવને અન્યનો કાબૂ, પોતા પર તો સદા ખટકે
માનવને અન્યનો કાબૂ, પોતા પર તો સદા ખટકે શાને કાજે વિકારોનો કાબૂ, પોતા પરનો તો વિસરે ધાર્યું ધાર્યું, સદા બદલી, પોતાનું ધાર્યું એ સમજે સાચ તરફ દોટ મૂકીને, જૂઠનો આશરો શાને ધરે પરિસ્થિતિનો સ્વીકાર કરી, મારગ નવ કોઈ મળે સમજીને સામનો કરીને, કાબૂ એના પર જો મેળવે શક્તિશાળી છે `મા' નું સંતાન, હાથ જોડી શાને બેસે મુક્ત વિહરવા, મુક્ત બનવા, જંગ સદા એ તો ખેલે ઝંખી મુક્તિ, ગણજે પ્યારી, અન્યની ના વિસરજે સહન સદા કરી અન્યને, સહાય પ્રભુની લેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
માનવને અન્યનો કાબૂ, પોતા પર તો સદા ખટકે શાને કાજે વિકારોનો કાબૂ, પોતા પરનો તો વિસરે ધાર્યું ધાર્યું, સદા બદલી, પોતાનું ધાર્યું એ સમજે સાચ તરફ દોટ મૂકીને, જૂઠનો આશરો શાને ધરે પરિસ્થિતિનો સ્વીકાર કરી, મારગ નવ કોઈ મળે સમજીને સામનો કરીને, કાબૂ એના પર જો મેળવે શક્તિશાળી છે `મા' નું સંતાન, હાથ જોડી શાને બેસે મુક્ત વિહરવા, મુક્ત બનવા, જંગ સદા એ તો ખેલે ઝંખી મુક્તિ, ગણજે પ્યારી, અન્યની ના વિસરજે સહન સદા કરી અન્યને, સહાય પ્રભુની લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
manav ne anyano kabu, pota paar to saad khatake
shaane kaaje vikarono kabu, pota par no to visare
dharyu dharyum, saad badali, potanum dharyu e samaje
saacha taraph dota mukine, juthano asharo shaane dhare
paristhitino male svikara kari, maarg nav
ko samajine ena paar jo melave
shaktishali che `ma 'num santana, haath jodi shaane bese
mukt viharava, mukt banava, jang saad e to khele
jhakhi mukti, ganaje pyari, anya ni na visaraje
sahan saad kari anyane, sahaay prabhu ni leje
Explanation in English
In this Gujarati bhajan, our Guruji Kaka (Satguru Devendra Ghia) is saying…
A man cannot bear the control of someone else on him.
Why is he allowing the control of his disorders on himself?
He changes his expectations of others and believes his expectations to be right.
He proceeds towards the truth and then takes the support of lies.
If this situation is accepted, then the true direction will not be found.
By understanding and facing it only, the disorders can be controlled.
This child of Divine Mother is powerful, why should he sit with folded hands (accept the defeat)?
To wander freely and to become free, he should fight the disorders like he is fighting on the battlefield.
Longing for freedom and considering it sweet, do not forget about others’ freedom.
Always deal with others and take the help of the Almighty.
Kaka (Satguru Devendra Ghia) is explaining that our disorders play a major controlling role in our lives and in the lives of others who are part of our life. Kaka (Satguru Devendra Ghia) is urging us to take control of our disorders rather than disorders controlling us. We need to fight our disorders diligently. We should also bear with the disorders of others patiently and with the help of Almighty.
|