Hymn No. 1520 | Date: 06-Oct-1988
|
|
Text Size |
 |
 |
1988-10-06
1988-10-06
1988-10-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13009
છતી આંખે અંધ બની, ફરીશ જગમાં તો ક્યાં સુધી
છતી આંખે અંધ બની, ફરીશ જગમાં તો ક્યાં સુધી અંજામ બુરાનો આંખે જોયો, પહોંચ્યો ન વિચાર, શું એ હૈયા સુધી ખાલી હાથે જગમાંથી જાતા જોયા, ભરીશ ભાર તો તું ક્યાં સુધી પાપે પીડાતા કંઈકને જોયા, રહીશ કરતો પાપ તો તું ક્યાં સુધી લોભમાં કંઈકને ડૂબતા જોયા, લોભમાં રહીશ ડૂબ્યો તો ક્યાં સુધી માનવ બની શું ખાલી રહેશે, મળશે માનવ જનમ ક્યાં સુધી સદ્દવિચાર જાગે ના હૈયે, કરશે ના અમલ એનો ક્યાં સુધી વૈર, વાસના કરે હેરાન સહુને, રાખીશ ભરી હૈયે તો ક્યાં સુધી માયામાં ડૂબતા રહ્યા સહુ, રાખીશ બંધ આંખ એમાં ક્યાં સુધી દૃષ્ટિ સામે તો પ્રભુ સદા રહે, ના જોઈશ તું એને ક્યાં સુધી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhati aankhe andha bani, pharisha jag maa to kya sudhi
anjama burano aankhe joyo, pahonchyo na vichara, shu e haiya sudhi
khali haathe jagamanthi jaat joya, bharish bhaar to tu kya sudhi
pape pidata kamikane kata tohi lobyamato joy, rah lobhamato
paphamato, rah lobhamato joya, lobh maa rahisha dubyo to kya sudhi
manav bani shu khali raheshe, malashe manav janam kya sudhi
saddavichara chase na haiye, karshe na amal eno kya sudhi
vaira, vasna kare herana sahune sahun,
rakhisha bhariha haiye toah kata banda aankh ema kya sudhi
drishti same to prabhu saad rahe, na joisha tu ene kya sudhi
|
|