Hymn No. 1526 | Date: 10-Oct-1988
|
|
Text Size |
 |
 |
મળ્યા સુખ કે દુઃખ રે જીવનમાં, છે તારા કર્મોની તો જવાબદારી
Malya Sukh K Duk Re Jivanma, Che Tara Karmoni Toh Jawabdari
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1988-10-10
1988-10-10
1988-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13015
મળ્યા સુખ કે દુઃખ રે જીવનમાં, છે તારા કર્મોની તો જવાબદારી
મળ્યા સુખ કે દુઃખ રે જીવનમાં, છે તારા કર્મોની તો જવાબદારી ના ઉપરથી આવીને એ તો ટપકે, છે એ તો તારા કર્મોની તો જવાબદારી જાણેઅજાણ્યે થાયે કર્મો, મળે ફળ, છે એ તો તારા કર્મોની જવાબદારી જગકર્તા પણ કર્મો કરે છે, નથી નડતી તો એને કર્મની જવાબદારી કર્મમય આ જગતમાં તો છે, છે સદાએ કર્મની તો જવાબદારી મળે મહેલ કે જેલ તો જીવનમાં, છે એ તો કર્મની જ જવાબદારી છે હાથમાં જે તારા, કરી લેજે તું, છે બાકી તો કર્મની જ જવાબદારી, લૂંટાયા કે ચૂક્યા મૂલ્યો જીવનમાં, છે એ તો કર્મની જ તો જવાબદારી રાખે પ્રભુ તેમાં રાજી તો રહેવું, સ્વીકારી કર્મની તો જવાબદારી મોઘું માનવજીવન જોજે ના વેડફાયે, ચૂકીશ જો કર્મની જવાબદારી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malya sukh ke dukh re jivanamam, che taara karmoni to javabadari
na upar thi aavine e to tapake, che e to taara karmoni to javabadari
janeajanye thaye karmo, male phala, che e to taara karmoni karmoni
karmoni, jagakarta padana karmoni javabadari jagakarta padana karmo en karmo karmoni javabadari
karmamaya a jagat maa to chhe, che sadaay karmani to javabadari
male mahela ke jela to jivanamam, che e to karmani j javabadari
che haath maa je tara, kari leje tum, che baki to karmani j javabadari,
luntaya ke chukanya to mulyo karmani j to javabadari
rakhe prabhu te raji to rahevum, swikari karmani to javabadari
moghum manavajivana joje na vedaphaye, chukisha jo karmani javabadari
|