Hymn No. 1620 | Date: 28-Dec-1988
|
|
Text Size |
 |
 |
1988-12-28
1988-12-28
1988-12-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13109
અંગ અંગ ચીવટાઈથી ધૂએ, ધૂએ ના મન, રાખી ચીવટાઈ
અંગ અંગ ચીવટાઈથી ધૂએ, ધૂએ ના મન, રાખી ચીવટાઈ ચીવટાઈથી મન જે ધૂએ, થઈ જાયે રે બેડો એનો પાર દઈ, દઈ, રાખે ભાવના બદલાની, દીધું બધું તો ધોવાઈ જાય બદલાના ભાવ વિના જો દેવાય, દીધું એ તો સાર્થક થઈ જાય ભજન પૂજનમાં અપેક્ષા જો જાગી જાય, મન અપેક્ષામાં તો તણાય કરેલા ભજનને, પૂજનને તો એ અધૂરું બનાવી જાય સબંધ જો ખાલી લેણદેણથી રહે, લેણદેણથી તો એ પતી જાય વિના અપેક્ષાએ, સબંધ જે રહે, શાશ્વત તો એ બંધાય પ્રભુ ના માંગે, એ તો દેતો રે આવે, યાદ સહુ એને કરતું જાય એના જેટલું ના થઈ શકે ભલે, તોયે નજદીક તો પહોંચાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anga anga chivataithi dhue, dhue na mana, rakhi chivatai
chivataithi mann je dhue, thai jaaye re bedo eno paar
dai, dai, rakhe bhaav na badalani, didhu badhu to dhovai jaay
badalana bhaav veena jo devaya, didhu pjanuha to
sarthak thailand jo jaagi jaya, mann apekshamam to tanaya
karela bhajanane, pujanane to e adhurum banavi jaay
sabandha jo khali lenadenathi rahe, lenadenathi to e pati jaay
veena apekshae, sabandha je rahe, shashvat to e bandhaya
prabandha aave toe to aave na mange sahu ene kartu jaay
ena jetalum na thai shake bhale, toye najadika to pahonchaya
|