Hymn No. 1760 | Date: 08-Mar-1989
|
|
Text Size |
 |
 |
બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)
Buddhi Ne Bhavno, Haiyama Jang Khub Jamyo Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1989-03-08
1989-03-08
1989-03-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13249
બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2)
બુદ્ધિ ને ભાવનો, હૈયામાં જંગ ખૂબ જામ્યો છે (2) બુદ્ધિ તાણે માયા ભણી, ભાવ તાણે પ્રભુ ભણી રે મન ધસે કદી બુદ્ધિ ભણી, કદી ભાવમાં તણાયે રે રંગ એના હૈયામાં ખૂબ જમાવે છે રે - હૈયામાં... મન ને તર્ક જ્યાં બુદ્ધિને સાથ આપે છે શંકાના વાદળ ત્યાં ખૂબ જામે છે - હૈયામાં... ભાવ જ્યાં ભક્તિ ને શ્રદ્ધાનો સાચ પામે છે શંકાના વાદળ ત્યાં વિખરાયે છે (2) - હૈયામાં... બુદ્ધિ જ્યાં વિકારોમાં રાચે છે શાંતિ હૈયેથી ત્યાં તો ભાગે છે - હૈયામાં...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
buddhi ne bhavano, haiya maa jang khub janyo Chhe (2)
buddhi taane maya Bhani, bhaav taane Prabhu Bhani re
mann dhase Kadi buddhi Bhani, Kadi bhaav maa tanaye re
Ranga ena haiya maa khub jamave Chhe re - haiya maa ...
mann ne tarka jya buddhine Satha aape che
shankana vadala tya khub jame che - haiya maa ...
bhaav jya bhakti ne shraddhano saacha paame che
shankana vadala tya vikharaye che (2) - haiya maa ...
buddhi jya
vikaromamhe ...
|
|