Hymn No. 1863 | Date: 31-May-1989
|
|
Text Size |
 |
 |
1989-05-31
1989-05-31
1989-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13352
બની માનવ જો માનવના કામમાં ન આવીએ, માનવ બન્યા શું કામનું
બની માનવ જો માનવના કામમાં ન આવીએ, માનવ બન્યા શું કામનું રાતભર કરી ઇંતેજારી સમય આવતા, નીંદ આવી તો એ શા કામનું જોઈ રાહ સહાયની અવસર વીતે જો મળે, મળી તોયે એ શા કામની જોઈ રાહ મોતની, મોત ના મળ્યું, આવું, ઇચ્છા જીવવાની જાગી તો શા કામની ચાલ્યો રાહ પર ભૂલો પડયો, થાક્યો, મળી રાહ ત્યારે, તો એ શા કામની પળો આવી ઘણી હાથમાં, વેડફી બધી જાગ્યો પસ્તાવો, તો એ શા કામનો હોય હાથમાં, કિંમત ના કરી, જાતાં પસ્તાવો જાગ્યો, તો એ શા કામનો તરસ લાગતાં, આપ્યું ન પાણી કોઈએ, મરતાં મુખે મૂક્યું પાણી, તો એ શા કામનું રાખ્યું જીવનભર ચિત્તને ફરતું, અંત કાળે કરવા સ્થિર, કોશિશ કીધી, તો એ શા કામની જીવનભર તો વેર કેળવ્યું, મરતા કરી પ્રશંસા એની, તો એ શા કામનું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bani manav jo manav na kamamam na avie, manav banya shu kamanum
ratabhara kari intejari samay avata, ninda aavi to e sha kamanum
joi raah sahayani avasar vite jo male, mali toye e sha kamani
joi raah motani, mota na malyum, avum, ichchha jiv to sha kamani
chalyo raah paar bhulo padayo, thakyo, mali raah tyare, to e sha kamani
palo aavi ghani hathamam, vedaphi badhi jagyo pastavo, to e sha kamano
hoy hathamam, kimmat na kari, jatam pastavo lag jagyo, to e
shat kaa , aapyu na pani koie, maratam mukhe mukyum pani, to e sha kamanum
rakhyu jivanabhara chittane pharatum, anta kale karva sthira, koshish kidhi, to e sha kamani
jivanabhara to ver kelavyum, marata kari prasha kamanum, to e
|