Hymn No. 2582 | Date: 14-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-14
1990-06-14
1990-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13571
જાણું કે ન જાણું હું તો `મા' ને રે ભલે, `મા' તો મને જાણે છે
જાણું કે ન જાણું હું તો `મા' ને રે ભલે, `મા' તો મને જાણે છે ગણું કે ન ગણું `મા' ને હું તો, મારી `મા' તો મને એનો ગણે છે કરું હું સાચું કે ખોટું, `મા' તો મને પ્રેમમાં નવરાવે છે નિરાશ થઈ જ્યાં બેસું રે હું તો, પ્રેમાળ હાથ પીઠે ફેરવે છે જ્યાં નયનોથી વહે આંસુ તો મારા, આંસુ હેતેથી લૂંછે છે મૂંઝાઉં તો જગમાં જ્યારે ને જ્યારે, મારગ પ્રેમે બતાવે છે મારી નજરમાંથી ભલે હટી જાય એ, ના એની નજરમાંથી હટાવે છે જાગે અભિમાન તો જ્યાં હૈયે, ના અભિમાનમાં રહેવા એ તો દે છે ધરાવું જે જે `મા' ને તો ભાવે, કરી અનેકગણું પાછું એ આપે છે જાગશે જ્યાં ભાવ મુક્તિનો રે સાચો, મુક્તિ એ તો આપે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janu ke na janu hu to 'maa' ne re bhale, 'maa' to mane jaane che
ganum ke na ganum 'maa' ne hu to, maari 'maa' to mane eno gane che
karu hu saachu ke khotum, 'maa' to mane prem maa navarave che
nirash thai jya besum re hu to, premaal haath pithe pherave che
jya nayanothi vahe aasu to mara, aasu hetethi lunchhe che
munjaum to jag maa jyare ne jyare, maarg preme batave che
maari najaramanthi bhale hati jaay e, na eni najaramanthi hatave che
jaage abhiman to jya haiye, na abhimanamam raheva e to de che
dharavum je je 'maa' ne to bhave, kari anekaganum pachhum e aape che
jagashe jya bhaav muktino re sacho, mukti e to aape che
|
|