Hymn No. 2585 | Date: 15-Jun-1990
|
|
Text Size |
 |
 |
1990-06-15
1990-06-15
1990-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13574
છે જગમાં બધું રે પ્રભુ, એ તો તમારું ને તમારુંજ છે
છે જગમાં બધું રે પ્રભુ, એ તો તમારું ને તમારુંજ છે છીએ અમે તો તમારા રે પ્રભુ, તમે એક જ તો અમારા છો હવા ને પાણી ભી છે તમારા, અંધારા ને અજવાળા ભી તમારા છે - છીએ... છે હૈયાની હર ધડકન તમારી, શ્વાસ શ્વાસ ભી તમારા છે - છીએ... હર ઇચ્છા ભી છે તમારી, હર કર્મ ભી તો તમારા છે - છીએ... દૃષ્ટિ ભી છે તો તમારી, હર દૃશ્ય ભી તો તમારા છે - છીએ... હૈયે ઊછળતી ભાવોની ભરતી તમારી, ધરવા છે જ્યાં એ ચરણ ભી તમારા છે - છીએ... જગ તો તમારી માયા છે, માનવ તો તમારા પૂતળાં છે - છીએ... હર પ્રકાશમાં તેજ તો તમારા છે, આતમતેજ ભી તો તમારા છે - છીએ... સુખદુઃખની રચના ભી તમારી છે, દુઃખ દર્દ ભી તો તમારા છે - છીએ...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag maa badhu re prabhu, e to tamarum ne tamarunja che
chhie ame to tamara re prabhu, tame ek j to amara chho
hava ne pani bhi che tamara, andhara ne ajavala bhi tamara che - chhie...
che haiyani haar dhadakana tamari, shvas shvasa bhi tamara che - chhie...
haar ichchha bhi che tamari, haar karma bhi to tamara che - chhie...
drishti bhi che to tamari, haar drishya bhi to tamara che - chhie...
haiye uchhalati bhavoni bharati tamari, dharva che jya e charan bhi tamara che - chhie...
jaag to tamaari maya chhe, manav to tamara putalam che - chhie...
haar prakashamam tej to tamara chhe, atamateja bhi to tamara che - chhie...
sukh dukh ni rachana bhi tamaari chhe, dukh dard bhi to tamara che - chhie...
|
|