Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2600 | Date: 23-Jun-1990
રાખજે ના કરવામાં એકરાર, ભૂલોની તો કોઈ ખામી
Rākhajē nā karavāmāṁ ēkarāra, bhūlōnī tō kōī khāmī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2600 | Date: 23-Jun-1990

રાખજે ના કરવામાં એકરાર, ભૂલોની તો કોઈ ખામી

  No Audio

rākhajē nā karavāmāṁ ēkarāra, bhūlōnī tō kōī khāmī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-06-23 1990-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13589 રાખજે ના કરવામાં એકરાર, ભૂલોની તો કોઈ ખામી રાખજે ના કરવામાં એકરાર, ભૂલોની તો કોઈ ખામી

સુધારવા જીવન તો તારું, શરમ છે એમાં તો શાની

તારા ભાવોના ઊછળતા સાગરમાં, જો જે ભળે ના દુર્ગંધ સ્વાર્થની

વહે છે દયાનો સાગર જ્યાં હૈયે, લાવતો ના આડખીલી બુદ્ધિની

તારા જીવન ધ્યેયને પહોંચવામાં, હટાવજે બાધા તો આળસની

વહે છે પ્રેમની ધારા તો તારા હૈયે, નવરાવવા પ્રભુને એમાં રાખજે તૈયારી

કરવું છે પ્રાપ્ત તો જીવનમાં જે જે, જોઈશે મૂડી તને તો ધીરજની

રહ્યા છે બાંધતા વિકારો તો પગ તારા, તોડજે બેડી બધી વિકારોની

કાઢી મનને માયામાંથી, પામજે આનંદ તો તું, લીનતાથી

પ્રભુ તો છે તુજમાં ને સહુમાં, જરૂર છે એકતા સ્થાપવાની
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhajē nā karavāmāṁ ēkarāra, bhūlōnī tō kōī khāmī

sudhāravā jīvana tō tāruṁ, śarama chē ēmāṁ tō śānī

tārā bhāvōnā ūchalatā sāgaramāṁ, jō jē bhalē nā durgaṁdha svārthanī

vahē chē dayānō sāgara jyāṁ haiyē, lāvatō nā āḍakhīlī buddhinī

tārā jīvana dhyēyanē pahōṁcavāmāṁ, haṭāvajē bādhā tō ālasanī

vahē chē prēmanī dhārā tō tārā haiyē, navarāvavā prabhunē ēmāṁ rākhajē taiyārī

karavuṁ chē prāpta tō jīvanamāṁ jē jē, jōīśē mūḍī tanē tō dhīrajanī

rahyā chē bāṁdhatā vikārō tō paga tārā, tōḍajē bēḍī badhī vikārōnī

kāḍhī mananē māyāmāṁthī, pāmajē ānaṁda tō tuṁ, līnatāthī

prabhu tō chē tujamāṁ nē sahumāṁ, jarūra chē ēkatā sthāpavānī
Scan Image

Gujarati Bhajan no. 2600 by Satguru Devendra Ghia - Kaka
First...259926002601...Last