1990-07-31
1990-07-31
1990-07-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13666
સર્જાયેલો નથી માનવ દુઃખી થવાને, સુખી તોય થઈ શક્તો નથી
સર્જાયેલો નથી માનવ દુઃખી થવાને, સુખી તોય થઈ શક્તો નથી
સુખ ચાહે છે ઊંડે ઊંડે એ તો હૈયે, રાહ સાચી અપનાવી શક્તો નથી
ઇચ્છાઓમાં કરી રહ્યો છે શોધ એની, સદાયે ઇચ્છાઓ ત્યાગી શક્તો નથી
સમજે, સંતોષે વસે છે સુખ સદાયે, આગ અસંતોષની બુઝાવી શક્તો નથી
વેરની સાધના તો હૈયે વળગી, સાચો પ્રેમ હૈયે ભરી શક્તો નથી
ક્રોધની આગળ લાચાર બને જલદી, માફી જલદી એ દઈ શક્તો નથી
સમજવા અન્યને તૈયાર બને ના જલદી, દુરાગ્રહ જલદી છોડી શક્તો નથી
સમજે, આવ્યો ને જાશે ખાલી હાથે, સમજ એ અપનાવી શક્તો નથી
રહ્યો તણાતો માયામાં સદા, છોડવી છે એને, છોડી શક્તો નથી
કરવા છે દર્શન તો પ્રભુના, કિંમત એની એ ચૂકવી શક્તો નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sarjāyēlō nathī mānava duḥkhī thavānē, sukhī tōya thaī śaktō nathī
sukha cāhē chē ūṁḍē ūṁḍē ē tō haiyē, rāha sācī apanāvī śaktō nathī
icchāōmāṁ karī rahyō chē śōdha ēnī, sadāyē icchāō tyāgī śaktō nathī
samajē, saṁtōṣē vasē chē sukha sadāyē, āga asaṁtōṣanī bujhāvī śaktō nathī
vēranī sādhanā tō haiyē valagī, sācō prēma haiyē bharī śaktō nathī
krōdhanī āgala lācāra banē jaladī, māphī jaladī ē daī śaktō nathī
samajavā anyanē taiyāra banē nā jaladī, durāgraha jaladī chōḍī śaktō nathī
samajē, āvyō nē jāśē khālī hāthē, samaja ē apanāvī śaktō nathī
rahyō taṇātō māyāmāṁ sadā, chōḍavī chē ēnē, chōḍī śaktō nathī
karavā chē darśana tō prabhunā, kiṁmata ēnī ē cūkavī śaktō nathī
|