Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2778 | Date: 21-Sep-1990
રાખીશ ભલે છૂપી તું મુજથી રે માડી, તારા મનડાંની વાત
Rākhīśa bhalē chūpī tuṁ mujathī rē māḍī, tārā manaḍāṁnī vāta

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 2778 | Date: 21-Sep-1990

રાખીશ ભલે છૂપી તું મુજથી રે માડી, તારા મનડાંની વાત

  No Audio

rākhīśa bhalē chūpī tuṁ mujathī rē māḍī, tārā manaḍāṁnī vāta

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-09-21 1990-09-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13767 રાખીશ ભલે છૂપી તું મુજથી રે માડી, તારા મનડાંની વાત રાખીશ ભલે છૂપી તું મુજથી રે માડી, તારા મનડાંની વાત

હોઠ તારા તો (2) કહી દેશે રે માડી, તારા હૈયાની તો વાત

બેસીશ તારી સામે બાળ બનીને જ્યાં, રાખી ના શકીશ છૂપી તું વાત - હોઠ...

કરી છે ભૂલો મેં તો ઘણી, છે વિશ્વાસ, કરશે મને તું તો માફ - હોઠ...

છોડીને જગની ઝંઝટ રે માડી, જ્યાં આવ્યો છું હું તો તારી પાસ - હોઠ...

સુખદુઃખની, સામસામે બેસીને, કરશું આપણે આપણી વાત - હોઠ...

લાગશે ના નવાઈ વાતમાં તને મારી, લાગશે જાણીને મને તારી વાત - હોઠ...

લાગે જ્યારે-જ્યારે ભૂલો તને મારી, રહેજે સુધારતી તું એને માત - હોઠ...

લાગે તારે મન આ તો નાનું, છે મારે મન એ તો મોટી વાત - હોઠ...

સુધારી લેજે બધી રીતે મને રે માડી, મૂકીને મારે માથે હાથ - હોઠ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhīśa bhalē chūpī tuṁ mujathī rē māḍī, tārā manaḍāṁnī vāta

hōṭha tārā tō (2) kahī dēśē rē māḍī, tārā haiyānī tō vāta

bēsīśa tārī sāmē bāla banīnē jyāṁ, rākhī nā śakīśa chūpī tuṁ vāta - hōṭha...

karī chē bhūlō mēṁ tō ghaṇī, chē viśvāsa, karaśē manē tuṁ tō māpha - hōṭha...

chōḍīnē jaganī jhaṁjhaṭa rē māḍī, jyāṁ āvyō chuṁ huṁ tō tārī pāsa - hōṭha...

sukhaduḥkhanī, sāmasāmē bēsīnē, karaśuṁ āpaṇē āpaṇī vāta - hōṭha...

lāgaśē nā navāī vātamāṁ tanē mārī, lāgaśē jāṇīnē manē tārī vāta - hōṭha...

lāgē jyārē-jyārē bhūlō tanē mārī, rahējē sudhāratī tuṁ ēnē māta - hōṭha...

lāgē tārē mana ā tō nānuṁ, chē mārē mana ē tō mōṭī vāta - hōṭha...

sudhārī lējē badhī rītē manē rē māḍī, mūkīnē mārē māthē hātha - hōṭha...
Scan Image

Gujarati Bhajan no. 2778 by Satguru Devendra Ghia - Kaka
First...277627772778...Last