Hymn No. 2798 | Date: 29-Sep-1990
|
|
Text Size |
 |
 |
તું જોઈ લે જરા, બેઠો છે પૂજન કરવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે
Tu Joile Jaraa, Betho Che Pujan Karva Re, Taaru Chitadu Toh Kya Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-09-29
1990-09-29
1990-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13787
તું જોઈ લે જરા, બેઠો છે પૂજન કરવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે
તું જોઈ લે જરા, બેઠો છે પૂજન કરવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે ધ્યાન ધરવા રે, તારું મનડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે નામ જપવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે મંત્ર સાધવા રે, તારું મનડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે વાત કરવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે સુખ પામવા રે, તારું મનડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે અન્યને સમજવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે ભજન કરવા રે, તારું મનડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે દર્શન કરવા રે, તારું ચિત્તડું તો ક્યાં છે તું જોઈ લે જરા, બેઠો છે સેવા કરવા રે, તારું મનડું તો ક્યાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu joi le jara, betho che pujan karva re, taaru chittadum to kya che
tu joi le jara, betho che dhyaan dharva re, taaru manadu to kya che
tu joi le jara, betho che naam japava re, taaru chittadum to kya che
tu joi le jara, betho che mantra sadhava re, taaru manadu to kya che
tu joi le jara, betho che vaat karva re, taaru chittadum to kya che
tu joi le jara, betho che sukh paamva re, taaru manadu to kya che
tu joi le jara , betho che anyane samajava re, taaru chittadum to kya che
tu joi le jara, betho che bhajan karva re, taaru manadu to kya che
tu joi le jara, betho che darshan karva re, taaru chittadum to kya che
tu joi le jara, betho che seva karva re, taaru manadu to kya che
|