Hymn No. 5894 | Date: 07-Aug-1995
|
|
Text Size |
 |
 |
1995-08-07
1995-08-07
1995-08-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1381
બસ તને હું જોયા કરું, બસ તને હું જોયા કરું
બસ તને હું જોયા કરું, બસ તને હું જોયા કરું છે તારામાં એવું રે શું, ખબર નથી મને તો એ, થાય છે મને રે પ્રભુ છે તારોને મારો સંબંધ કેવો, છે સંબંધ કેટલો પુરાણો, તોયે થાય છે તારી સામે બેસી જોઉં છું જ્યાં હું તો તને, જાઉં છું ભૂલી હું તો મને, જરૂરિયાત બધી મારી જાઉં છું ભૂલી ભૂલીને કાર્ય બીજું, બધું લાગે છે, જીવનમાં બસ એક કાર્ય હું તો કરું છે જ્યાં તું વિશ્વ મારું, નથી જરૂર એમાં કોઈની મારે, બસ તારી સામે બેસી નીરખ્યા કરું દખલ સમયની ભી અટકી જાશે, સમય ભી નીરખતોને નીરખતો રહી જાશે, દખલ વિના નીરખતો નથી જાણવા સંબંધો બીજા મારે, બીજા સંબંધોનું નથી કામ મારે, મળ્યા છીએ જ્યાં સામ સામે નજરમાંથી વરસાવવો હોય તો વરસાવો હોય ભલે, પ્યાર કે ક્રોધ તારે, ઝીલું હું વાહલથી એને જીવનમાં પ્રભુ સદા આટલું તો થાવા દેજે, બસ બેસી તારીને તારી સાથે તારીને મારી વચ્ચે ઝંઝટના પડદા શા કામના, હરેક પડદાને ચીરી તને હું જોયા કરું વહાલ તારો ને પ્રેમ મારો, નયનોથી સંગમ એના કર્યા કરું, બસ તને હું જોયા કરું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
basa taane hu joya karum, basa taane hu joya karu
che taara maa evu re shum, khabar nathi mane to e, thaay che mane re prabhu
che tarone maaro sambandha kevo, che sambandha ketalo purano, toye thaay che taari same besi
joum chu jya hu to tane, jau chu bhuli hu to mane, jaruriyata badhi maari jau chu bhuli
bhuli ne karya bijum, badhu laage chhe, jivanamam basa ek karya hu to karu
che jya tu vishva marum, nathi jarur ema koini mare, basa
tani bhi ataki jashe, samay bhi nirakhatone nirakhato rahi jashe, dakhala veena nirakhato
nathi janava sambandho beej mare, beej sambandhonum nathi kaam mare, malya chhie jya sam same
najaramanthi varasavavo hoy to varasavo hoy bhale, pyaar ke krodh tare, jilum hu vahalathi ene
jivanamam prabhu saad atalum to thava deje, basa besi tarine taari saathe
tarine maari vachche janjatana première chane hu vahadala joy karu
neka vahado , nayanothi sangama ena karya karum, basa taane hu joya karu
|