Hymn No. 3002 | Date: 19-Jan-1991
|
|
Text Size |
 |
 |
1991-01-19
1991-01-19
1991-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=13991
નથી નગુણા અમે રે પ્રભુ, એ તો તું જાણ
નથી નગુણા અમે રે પ્રભુ, એ તો તું જાણ, દીધું તેં અમને રે પ્રભુ, સારુ વાળીને અમે એ તો વાળી દઈએ રે દીધી અમને તેં તો બે આંખ રે પ્રભુ, હજાર આંખવાળા અમે તને બનાવીએ રે દીધા અમને તેં તો બે હાથ રે પ્રભુ, હજાર હાથવાળા તને તો બનાવીએ રે દીધું એક મસ્તક તેં તો અમને રે પ્રભુ, અનેક મસ્તકવાળા તને તો બનાવીએ રે દે જ્યાં તું પ્રેમનાં છાંટણાં અમારા હૈયે રે પ્રભુ, પ્રેમસાગર તને તો અમે બનાવીએ રે દે જ્યાં તું દયાનાં દાન અમને રે પ્રભુ, તને અમે તો દયાસાગર બનાવીએ રે વરસાવે કૃપા તું જ્યાં અમારા પર તો પ્રભુ, તને અમે તો કૃપાસાગર બનાવીએ રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi naguna ame re prabhu, e to tu jana,
didhu te amane re prabhu, saru valine ame e to vaali daie re
didhi amane te to be aankh re prabhu, hajaar ankhavala ame taane re
didha amane te to be haath re prabhu, hajaar hathavala taane to banavie re
didhu ek mastaka te to amane re prabhu, anek mastakavala taane to banavie re
de jya tu premanam chhantanam amara haiye re prabhu, premasagara taane to ame banavie re
de jya tu dayanam daan amane re baneavie to day, taane amane re prabhu re
varasave kripa tu jya amara paar to prabhu, taane ame to kripasagara banavie re
|
|