BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3004 | Date: 19-Jan-1991
   Text Size Increase Font Decrease Font

રહેશે વીસરતો ને વીસરતો કોણ છે રે તું, રહેશે માયામાં તો જ્યાં તું, ડૂબતો ને ડૂબતો

  No Audio

Raheshe Visarto Ne Visarto Kon Che Re Tu, Raheshe Maayama To Jyaa Tu, Dubato Ne Dubato

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)


Gujarati Bhajan no. 3004 by Satguru Devendra Ghia - Kaka
રહેશે વીસરતો ને વીસરતો કોણ છે રે તું, રહેશે માયામાં તો જ્યાં તું, ડૂબતો ને ડૂબતો
જાશે ભુલાવી તને જાવું છે ક્યાં, રહેશે માયામાં તો જ્યાં તું, ફરતો ને ફરતો
મળતું રહે દુઃખ ભલે જીવનમાં, રહેશે સુખ પાછળ તો તું, દોડતો ને દોડતો
સ્મરણ પણ જાશે જ્યાં પડદામાં, રહેશે ખોટું ને ખોટું તો તું, જોતો ને જોતો
નિર્ણયશક્તિ જાશે જ્યાં તારી ખૂટી, રહેશે મનમાં તો તું, મૂંઝાતો ને મૂંઝાતો
હાથમાંથી આવ્યા મોકા જાશે છૂટી, રહેશે પસ્તાવો તો તું, કરતો ને કરતો
રહેશે વધારતો જ્યાં તું ઇચ્છાઓ, આવશે નિરાશામાં ડૂબવાનો તો, વારો ને વારો
વેડફતો જાશે સમય જ્યાં જીવનમાં, જાશે સદાએ એ તો, ખૂટતો ને ખૂટતો
વિશ્વાસના શ્વાસ જાશે જ્યાં તું ભુલતો, ધ્યેયને દૂર રહેશે તું, હડસેલતો ને હડસેલતો
અસંતોષમાં રહેશે જ્યાં તું ખૂંપતો, અશાંતિને રહેશે તું, નોતરતો ને નોતરતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
First...30013002300330043005...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall