Hymn No. 3043 | Date: 11-Feb-1991
|
|
Text Size |
 |
 |
1991-02-11
1991-02-11
1991-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14032
દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં
દિનને નાના ને મોટા થાતા રે દીઠાં, પવનને બદલાતાં રે દીઠાં સૂર્યને ગ્રહણમાં ઝડપાતા રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના વિચારોને ભી બદલાતાં રે દીઠાં, આચરણોમાં ભી પરિવર્તન તો દીઠાં પૂનમને અમાસમાં બદલાતી રે દીઠી, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના મિત્રને શત્રુમાં બદલાતો રે દીઠો, પ્રેમને વેરમાં પલટાતાં રે દીઠાં સમયને ભી તો સરકતાં રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના જાણકારીના જામ, ખૂટતાં તો દીઠાં, માનવીને રૂપ બદલતાં રે દીઠાં સાથને સાથીદારો તો બદલાતાં દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના ઋતુઓને તો જગમાં બદલાતી દીઠી, રાજાને, રાજ્યોને બદલાતાં રે દીઠાં ભાવને ભાવો ભી તો બદલાતાં દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના સુખને દુઃખને ભી બદલાતાં રે દીઠાં, જીવન ને મરણ જગમાં તો દીઠાં બુદ્ધિનાં સીમાડા બદલાતાં રે દીઠાં, ત્યાં કરવા રે વિશ્વાસ તો કોના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
dinane nana ne mota thaata re ditham, pavanane badalatam re ditha
suryane grahanamam jadapata re ditham, Tyam Karava re vishvas to kona
vicharone bhi badalatam re ditham, acharanomam bhi parivartana to ditha
punamane amasamam badalaati re dithi, Tyam Karava re vishvas to kona
Mitrane shatrumam Badalato re ditho, prem ne veramam palatatam re ditha
samayane bhi to sarakatam re ditham, tya karva re vishvas to kona
janakarina jama, khutatam to ditham, manavine roop badalatam re ditha
sathane sathidaro to badalatam toavati reitham, tyamvasone to badalatam toava kona
reitham, ty , rajane, rajyone badalatam re ditha
bhavane bhavo bhi to badalatam ditham, tya karva re vishvas to kona
sukh ne duhkh ne bhi badalatam re ditham, jivan ne marana jag maa to ditha
buddhinam simada badalatam re ditham, tya karva re vishvas to kona
|