1991-04-21
1991-04-21
1991-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14149
ચડતી પડતી જીવનમાં તો આવે રે પ્રભુ, તારામાં પડતી આવતી નથી

ભાવોમાં ચડતી પડતી તો આવે રે પ્રભુ, તારા ભાવોમાં પડતી આવતી નથી
સુખદુઃખમાં પડતી તો આવે રે પ્રભુ, તારી કૃપામાં પડતી તો આવતી નથી
સાથ ને સાથીદારોમાં પડતી આવે રે પ્રભુ, તારા સાથમાં પડતી તો આવતી નથી
રાજ ને રાજ્યોમાં, ચડતી પડતી આવે રે પ્રભુ, તારા રાજમાં પડતી તો આવતી નથી
તનની શક્તિમાં ચડતી પડતી આવે રે પ્રભુ, તારી શક્તિમાં પડતી તો આવતી નથી
સાગરમાં તો ચડતી પડતી આવે રે પ્રભુ, તારામાં તો પડતી આવતી નથી
ધનદોલતમાં ચડતી પડતી આવે રે પ્રભુ, તારી દોલતમાં પડતી આવતી નથી
જગમાં તો ચડતી પડતી આવે રે પ્રભુ, તારી વિશાળતામાં પડતી આવતી નથી
જીવનમાં હર તેજમાં ચડતી પડતી આવે રે પ્રભુ, તારા તેજમાં પડતી આવતી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
caḍatī paḍatī jīvanamāṁ tō āvē rē prabhu, tārāmāṁ paḍatī āvatī nathī
bhāvōmāṁ caḍatī paḍatī tō āvē rē prabhu, tārā bhāvōmāṁ paḍatī āvatī nathī
sukhaduḥkhamāṁ paḍatī tō āvē rē prabhu, tārī kr̥pāmāṁ paḍatī tō āvatī nathī
sātha nē sāthīdārōmāṁ paḍatī āvē rē prabhu, tārā sāthamāṁ paḍatī tō āvatī nathī
rāja nē rājyōmāṁ, caḍatī paḍatī āvē rē prabhu, tārā rājamāṁ paḍatī tō āvatī nathī
tananī śaktimāṁ caḍatī paḍatī āvē rē prabhu, tārī śaktimāṁ paḍatī tō āvatī nathī
sāgaramāṁ tō caḍatī paḍatī āvē rē prabhu, tārāmāṁ tō paḍatī āvatī nathī
dhanadōlatamāṁ caḍatī paḍatī āvē rē prabhu, tārī dōlatamāṁ paḍatī āvatī nathī
jagamāṁ tō caḍatī paḍatī āvē rē prabhu, tārī viśālatāmāṁ paḍatī āvatī nathī
jīvanamāṁ hara tējamāṁ caḍatī paḍatī āvē rē prabhu, tārā tējamāṁ paḍatī āvatī nathī
|
|