Hymn No. 3161 | Date: 21-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-21
1991-04-21
1991-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14150
આવ્યા છો, આશાઓ તો લઈને મારી રે પાસે
આવ્યા છો, આશાઓ તો લઈને મારી રે પાસે અફસોસ તો છે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો રંજ તો છે રે હૈયે, નથી કાંઈ તમને હું તો દઈ શક્તો સુખ તો જીવનમાં, નથી કાંઈ બચ્યું તો મારી પાસે નથી સુખ તો તમને, હું તો દઈ શક્તો દુઃખ તો ભર્યું છે જીવનમાં તો ડગલે ને પગલે દઈ દુઃખ તમને, દુઃખી તમને તો નથી કરી શક્તો નથી સુખ દઈ શક્તો, નથી દુઃખી તો કરી શક્તો છે જે તો મારી પાસે, નથી જરૂર એની તો તમને ભૂખ એની જાગ્યા વિના, નથી તમને એ દઈ શક્તો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavya chho, ashao to laine maari re paase
aphasosa to che haiye, nathi kai tamane hu to dai shakto
ranja to che re haiye, nathi kai tamane hu to dai shakto
sukh to jivanamam, nathi kai bachyu to maari paase to
tami sukh to dai shakto
dukh to bharyu che jivanamam to dagale ne pagale
dai dukh tamane, dukhi tamane to nathi kari shakto
nathi sukh dai shakto, nathi dukhi to kari shakto
che je to maari pase, nathi
toamane enar e dai shakto
|
|