Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3162 | Date: 21-Apr-1991
જીવવું હતું જીવનમાં તો જેવી રીતે, ના હું એવી રીતે જીવી શક્યો (2)
Jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē, nā huṁ ēvī rītē jīvī śakyō (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3162 | Date: 21-Apr-1991

જીવવું હતું જીવનમાં તો જેવી રીતે, ના હું એવી રીતે જીવી શક્યો (2)

  No Audio

jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē, nā huṁ ēvī rītē jīvī śakyō (2)

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-04-21 1991-04-21 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14151 જીવવું હતું જીવનમાં તો જેવી રીતે, ના હું એવી રીતે જીવી શક્યો (2) જીવવું હતું જીવનમાં તો જેવી રીતે, ના હું એવી રીતે જીવી શક્યો (2)

કરવું હતું જીવનમાં તો જે જે, ના એ હું તો કરી શક્યો, ના એ હું...

રહેવું પડયું તોયે હસતા ને હસતા, ના સાચું હસી કે રડી શક્યો,

ના એ હું તો કરી શક્યો

આવ્યાં ને જાગ્યાં તોફાનો જીવનમાં, ના એમાં હું તૂટયો,

ના એ હું સહી શક્યો - રહેવું..

યાદોમાં ને યાદોમાં ગૂંચવાતો રહ્યો, ના એ છોડી શક્યો,

ના એમાંથી ભાગી શક્યો - રહેવું...

જાગતી રહી ઇચ્છાઓ તો ખૂબ હૈયે, ના એને રોકી શક્યો,

ના એને હું છોડી શક્યો - રહેવું...

પ્રેમની ધારા તો વહાવવી હતી જીવનમાં, ના એ ઝીલી શક્યો,

ના એને વહાવી શક્યો - રહેવું...

સમયની પ્રતીક્ષામાં સમય વીતતો રહ્યો, ના એ હું રોકી શક્યો,

ના ઉપયોગ કરી શક્યો - રહેવું...

ફરતું ને ફરતું રહ્યું મન તો મારું, ના એને રોકી શક્યો,

ના એને હું માપી શક્યો - રહેવું...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvavuṁ hatuṁ jīvanamāṁ tō jēvī rītē, nā huṁ ēvī rītē jīvī śakyō (2)

karavuṁ hatuṁ jīvanamāṁ tō jē jē, nā ē huṁ tō karī śakyō, nā ē huṁ...

rahēvuṁ paḍayuṁ tōyē hasatā nē hasatā, nā sācuṁ hasī kē raḍī śakyō,

nā ē huṁ tō karī śakyō

āvyāṁ nē jāgyāṁ tōphānō jīvanamāṁ, nā ēmāṁ huṁ tūṭayō,

nā ē huṁ sahī śakyō - rahēvuṁ..

yādōmāṁ nē yādōmāṁ gūṁcavātō rahyō, nā ē chōḍī śakyō,

nā ēmāṁthī bhāgī śakyō - rahēvuṁ...

jāgatī rahī icchāō tō khūba haiyē, nā ēnē rōkī śakyō,

nā ēnē huṁ chōḍī śakyō - rahēvuṁ...

prēmanī dhārā tō vahāvavī hatī jīvanamāṁ, nā ē jhīlī śakyō,

nā ēnē vahāvī śakyō - rahēvuṁ...

samayanī pratīkṣāmāṁ samaya vītatō rahyō, nā ē huṁ rōkī śakyō,

nā upayōga karī śakyō - rahēvuṁ...

pharatuṁ nē pharatuṁ rahyuṁ mana tō māruṁ, nā ēnē rōkī śakyō,

nā ēnē huṁ māpī śakyō - rahēvuṁ...
Scan Image

Gujarati Bhajan no. 3162 by Satguru Devendra Ghia - Kaka
First...316031613162...Last