Hymn No. 3171 | Date: 27-Apr-1991
|
|
Text Size |
 |
 |
1991-04-27
1991-04-27
1991-04-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14160
તને અન્ય તો પ્રિય જેમ લાગ્યું છે, અન્યને પ્રિય તું ભી તો લાગે છે
તને અન્ય તો પ્રિય જેમ લાગ્યું છે, અન્યને પ્રિય તું ભી તો લાગે છે અપ્રિયમાં ભી અપ્રિય, જગમાં કોઈને તો પ્રિય લાગ્યું છે દેખાય છે જગમાં, સંતાન સહુનું, સહુને તો પ્રિય લાગ્યું છે છે સંતાન તું તો પ્રભુનું, હૈયું પ્રભુનું નિષ્ઠુર તો ના બન્યું છે મીઠાશની મીઠાશ, સહુને જગમાં મીઠી તો લાગી છે કડવાશની મીઠાશ, જગમાં કોઈકે તો મ્હાણી છે કોઈને રાત તો વ્હાલી લાગી છે, કોઈને દિનની કમી વરતાણી છે મન સહુને પોતાનાં, જગમાં પ્રિય લાગ્યાં છે અસર અન્યના મનની, સહુ જગમાં, અનુભવતાં આવ્યા છે મેળવવા મીઠાશ તો સહુનાં હૈયાની, પ્રભુએ સહુનાં હૈયામાં છુપાવું પડયું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane anya to priya jem lagyum chhe, anyane priya tu bhi to laage che
apriyamam bhi apriya, jag maa koine to priya lagyum che
dekhaay che jagamam, santana sahunum, sahune to priya lagyum che
che santana tu to prabhunum, haiyu prabh
mithashani mithasha, Sahune jag maa mithi to laagi Chhe
kadavashani mithasha, jag maa koike to nhani Chhe
koine raat to vhali laagi Chhe, koine dinani kai varatani Chhe
mann Sahune potanam, jag maa priya lagyam Chhe
Asara Anyana Manani, sahu jagamam, anubhavatam aavya Chhe
melavava mithasha to sahunam haiyani, prabhu ae sahunam haiya maa chhupavum padyu che
|