Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3252 | Date: 24-Jun-1991
માનવ જીવન તો મોંઘું દાટ છે (2)
Mānava jīvana tō mōṁghuṁ dāṭa chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3252 | Date: 24-Jun-1991

માનવ જીવન તો મોંઘું દાટ છે (2)

  No Audio

mānava jīvana tō mōṁghuṁ dāṭa chē (2)

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-24 1991-06-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14241 માનવ જીવન તો મોંઘું દાટ છે (2) માનવ જીવન તો મોંઘું દાટ છે (2)

કંઈક જન્મોના, કર્મોની ચૂકવણીથી, થયું એ તો પ્રાપ્ત છે

મળ્યું છે જ્યાં એ તો તને, દેવું વેડફી એને, ના કાંઈ એ સારી વાત છે

જનમથી તે મરણ સુધી, કર્મ અને કર્મની તો એમાં વાત છે

મુક્તિ તો છે મંઝિલ સહુની, ના મુક્તિ આગળ, બીજી કોઈ વિસાત છે

પ્રકૃતિએ પ્રકૃતિએ છે ગૂંથણી જુદી, ગૂંથણીમાં ભી વિવિધ ભાત છે

વૃત્તિએ વૃત્તિએ ને કર્મે પડે સહુ નોખા, પણ માનવની તો એક જાત છે

સુખચેન તો જગમાં સહુ કોઈ ચાહે, પણ યત્નોને તો એ હાથ છે

ના આંક કિંમત ઓછી, મળશે ના એ તો જલદી, સાચી તો આ વાત છે

કર ઉપયોગ તું એનો સાચો, કર વસૂલ તું કિંમત એની, સાચી આ તો રાહ છે

લાવ તું પ્રભુને પાસે, તન મન છે તારી પાસે, ના કાંઈ એ બીજાને હાથ છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānava jīvana tō mōṁghuṁ dāṭa chē (2)

kaṁīka janmōnā, karmōnī cūkavaṇīthī, thayuṁ ē tō prāpta chē

malyuṁ chē jyāṁ ē tō tanē, dēvuṁ vēḍaphī ēnē, nā kāṁī ē sārī vāta chē

janamathī tē maraṇa sudhī, karma anē karmanī tō ēmāṁ vāta chē

mukti tō chē maṁjhila sahunī, nā mukti āgala, bījī kōī visāta chē

prakr̥tiē prakr̥tiē chē gūṁthaṇī judī, gūṁthaṇīmāṁ bhī vividha bhāta chē

vr̥ttiē vr̥ttiē nē karmē paḍē sahu nōkhā, paṇa mānavanī tō ēka jāta chē

sukhacēna tō jagamāṁ sahu kōī cāhē, paṇa yatnōnē tō ē hātha chē

nā āṁka kiṁmata ōchī, malaśē nā ē tō jaladī, sācī tō ā vāta chē

kara upayōga tuṁ ēnō sācō, kara vasūla tuṁ kiṁmata ēnī, sācī ā tō rāha chē

lāva tuṁ prabhunē pāsē, tana mana chē tārī pāsē, nā kāṁī ē bījānē hātha chē
Scan Image

Gujarati Bhajan no. 3252 by Satguru Devendra Ghia - Kaka
First...325032513252...Last