Hymn No. 3269 | Date: 05-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-05
1991-07-05
1991-07-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14258
કશામાં ચિત્ત મારું ચોંટે નહીં, કશામાં મન મારું લાગે નહીં
કશામાં ચિત્ત મારું ચોંટે નહીં, કશામાં મન મારું લાગે નહીં કદી ખેંચે રે પ્રભુ, રૂપ તો તારું, કદી ખેંચે માયા મનડું તો મારું સમજાયું જ્યાં, છે જગમાં બધું તારું, સમજાતું નથી પ્રભુ, શું હું ત્યાગું અણુ અણુમાં વસી, કરે લીલા જ્યાં તું, પ્રભુ ગણું જગમાં કોને પરાયું સમજાય જ્યાં છે બધા રૂપમાં તું, પ્રભુ જગમાં દયા કોની હું લાવું થાય જગમાં જ્યાં બધું ધાર્યું તો તારું, કર્તાપણાનો ભાવ શાને હૈયે જગાવું અલગતાના ભાવમાં જ્યાં હું રાચું, તારી સામે એકલા પ્રભુ ક્યાંથી પામું તનને મારી સીમા જ્યાં હું બાંધું, વિશ્વવ્યાપી ક્યાંથી તને હું સમાવું છે જગસુખ તો સુખ તો તારું, પ્રભુ તારી પાસે સુખ હું તો પામું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kashamam chitt maaru chonte nahim, kashamam mann maaru location nahi
kadi khenche re prabhu, roop to tarum, kadi khenche maya manadu to maaru
samajayum jyam, che jag maa badhu tarum, samajatum nathi prabhu, shu hu tyagum
anu , shu hu tyagum anu anu an prabhu ganum jag maa kone parayum
samjaay jya Chhe badha rupamam growth, prabhu jag maa daya kk hu lavum
thaay jag maa jya badhu dharyu to Tarum, kartapanano bhaav shaane Haiye jagavum
alagatana bhaav maa jya hu Rachum, taari same Ekala prabhu kyaa thi paamu
Tanane maari sima jya hu bandhum, vishvavyapi kyaa thi taane hu samavum
che jagasukha to sukh to tarum, prabhu taari paase sukh hu to paamu
|