Hymn No. 3308 | Date: 29-Jul-1991
|
|
Text Size |
 |
 |
1991-07-29
1991-07-29
1991-07-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14297
રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા
રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા આવે ને જાગે તોફાનો તો જીવનમાં, ટકવાને રે એમાં દયા નથી તારી માંગતો, શક્તિ તારી હું તો માગું છું કરવા પડે સામના ને મુકાબલા તો જીવનમાં, કરવા સામના એમાં - દયા... સંજોગે સંજોગે રચાય સમીકરણો જીવનમાં નવાં, સમજવા એને - દયા... અજ્ઞાન તિમિર રહ્યાં છે ફેલાતાં જીવનમાં, પામવા પ્રકાશ એમાં - દયા... જીવનમાં અપનાવવા સહુને, કરવા પ્રેમ ને પ્રેમ સહુનો પામવા - દયા... છે સફળતા તો કર્મના હાથમાં, કરવાં કર્મો તો સાચા જીવનમાં - દયા... જીવનમાં સંતોષ સાધવા ને જીવનમાં, ધ્યાનની એકાગ્રતા પામવા - દયા... નિર્મળ હૈયું રાખવા ને સદ્ગુણો તો, જીવનમાં વિકસાવવા - દયા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re maari rakhavali re ma, re maari rakhavali re maa
aave ne jaage tophano to jivanamam, takavane re ema
daya nathi taari mangato, shakti taari hu to maagu chu
karva paade samaan ne mukabala to jivanamam, karva samaan ema - daya ...
sanjoge sanjoge rachaya samikarano jivanamam navam, samajava ene - daya ...
ajnan timira rahyam che phelatam jivanamam, paamva prakash ema - daya ...
jivanamam apanavava sahune, karva prem ne prem sahuno paamva - daya ...
che saphalata to. karmavana to saacha jivanamam - daya ...
jivanamam santosha sadhava ne jivanamam, dhyaan ni ekagrata paamva - daya ...
nirmal haiyu rakhava ne sadguno to, jivanamam vikasavava - daya ...
|
|