Hymn No. 3337 | Date: 16-Aug-1991
|
|
Text Size |
 |
 |
1991-08-16
1991-08-16
1991-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14326
આવી ના જીવનમાં તો જ્યાં, સંજોગોની જવાબદારી
આવી ના જીવનમાં તો જ્યાં, સંજોગોની જવાબદારી ઉપાધિ ને ઉપાધિ, રહી જીવનમાં તો ઉભરાણી રાખી ના જીવનમાં તો, સમજદારીની તો તકેદારી રહેતા રહેતા જીવનમાં, જરૂરત એની તો સમજાણી માંગે છે જીવન તો સહુ પાસે, કરવા પૂરી જવાબદારી સદાય જીવનમાં સહુને જરૂરત એની તો વરતાણી રહી છે જીવનમાં તો સહુની, સ્વાર્થની તો તરફદારી મળતી રહી છે જીવનમાં સહુને, એની ને એની ઉજાણી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi na jivanamam to jyam, sanjogoni javabadari
upadhi ne upadhi, rahi jivanamam to ubharani
rakhi na jivanamam to, samajadarini to takedari
raheta raheta jivanamam, jarurata eni to samajani
mange Chhe JIVANA to sahu pase, Karava puri javabadari
Sadaya jivanamam Sahune jarurata eni to varatani
rahi che jivanamam to sahuni, svarthani to taraphadari
malati rahi che jivanamam sahune, eni ne eni ujani
|
|