1991-10-03
1991-10-03
1991-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14422
લાવ્યો તને જે જગમાં ને જીવનમાં, લઈ જાશે તને તો એ સાથે ને સાથે

કર્મો ગણ કે ગણ એને તારી તું ઇચ્છા, રહશે તારી તો એ સાથે ને સાથે
છોડયા કે તોડયા વિના એને જીવનમાં, આવશે ના મુક્તિ તો તારી પાસે
ગણ ઇચ્છા કે એને તું માયા, જીવનમાં લાવ્યા વિના ના એ તો રહેશે
રહ્યો છે તું ઊતરતો એની ઊંડી ખીણમાં, દૃઢ યત્નો વિના બીજું ના કામ લાગશે
ગણજે ને સમજજે તું સાચા યત્નોને તું, સાધના ના આળસ એમાં તો ચાલશે
રહ્યા છે વહેતાં લાગણીનાં પૂર, છૂટા છવાયા જીવનમાં, પ્રભુમાં એને તું વાળજે
કરવા સ્થિર દર્શન તો જીવનમાં સત્યના, જીવનમાં મનડાંને સ્થિર રાખજે
છે આદત એની ભાગવાની ને ભગાડવાની, આદત એની કાબૂમાં સદા લાવજે
બંધાયોને બાંધ્યાં બંધનો જીવનમાં, છોડી એને જીવનમાં, આનંદ મુક્તિનો પામે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lāvyō tanē jē jagamāṁ nē jīvanamāṁ, laī jāśē tanē tō ē sāthē nē sāthē
karmō gaṇa kē gaṇa ēnē tārī tuṁ icchā, rahaśē tārī tō ē sāthē nē sāthē
chōḍayā kē tōḍayā vinā ēnē jīvanamāṁ, āvaśē nā mukti tō tārī pāsē
gaṇa icchā kē ēnē tuṁ māyā, jīvanamāṁ lāvyā vinā nā ē tō rahēśē
rahyō chē tuṁ ūtaratō ēnī ūṁḍī khīṇamāṁ, dr̥ḍha yatnō vinā bījuṁ nā kāma lāgaśē
gaṇajē nē samajajē tuṁ sācā yatnōnē tuṁ, sādhanā nā ālasa ēmāṁ tō cālaśē
rahyā chē vahētāṁ lāgaṇīnāṁ pūra, chūṭā chavāyā jīvanamāṁ, prabhumāṁ ēnē tuṁ vālajē
karavā sthira darśana tō jīvanamāṁ satyanā, jīvanamāṁ manaḍāṁnē sthira rākhajē
chē ādata ēnī bhāgavānī nē bhagāḍavānī, ādata ēnī kābūmāṁ sadā lāvajē
baṁdhāyōnē bāṁdhyāṁ baṁdhanō jīvanamāṁ, chōḍī ēnē jīvanamāṁ, ānaṁda muktinō pāmē chē
|