Hymn No. 3435 | Date: 03-Oct-1991
|
|
Text Size |
 |
 |
1991-10-03
1991-10-03
1991-10-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14424
છે જગમાં જગને, તમે બધું તો દેનાર - રે પ્રભુ
છે જગમાં જગને, તમે બધું તો દેનાર - રે પ્રભુ ઝોળી અમારી તારી પાસે અમે તો ફેલાવી છે છો તમે ગુણસાગર ને ગુણવાન, દેજો અમને ગુણોનાં તો દાન - રે પ્રભુ છો તમે કરુણાસાગર તો ભગવાન, દેજો અમને કરુણાતણાં દાન - રે પ્રભુ છો તમે જ્ઞાનસાગર, છીએ અમે મૂઢ અજ્ઞાન, દેજો અમને જ્ઞાનતણાં દાન - રે પ્રભુ છો તમે દયાસાગર ને દયાના અવતાર, દેજો અમને દયાતણાં તો દાન - રે પ્રભુ છો તમે શક્તિતણા અવતાર, છીએ અમે નિર્બળ સદાય, દેજો શક્તિનાં દાન - રે પ્રભુ છો તમે પ્રેમસાગર સદાય, નવરાવો પ્રેમે સદાય, દેજો પ્રેમતણાં દાન - રે પ્રભુ છો તમે બુદ્ધિના સાગર મહાન, દેજો અમને નિર્મળ બુદ્ધિનાં તો દાન - રે પ્રભુ છો તમે પ્રકાશપુંજ મહાન, પાથરો હૈયે પ્રકાશ અમારા, દેજો પ્રકાશતણાં દાન - રે પ્રભુ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jag maa jagane, tame badhu to denaar - re prabhu
joli amari taari paase ame to phelavi che
chho tame gunasagara ne gunavana, dejo amane gunonam to daan - re prabhu
chho tame karunasagara to bhagavana, dejo amana karunatanam daan - re
, chhie ame mudha ajnana, dejo amane jnanatanam daan - re prabhu
chho tame dayasagara ne dayana avatara, dejo amane dayatanam to daan - re prabhu
chho tame shaktitana avatara, chhie ame nirbala sadaya, dejo chaktinam daan - re prabhu
chho tame sadaay sadaya, dejo shaktinam daan - re prabarhuo teme sadaya, dejo prematanam daan - re prabhu
chho tame buddhina sagar mahana, dejo amane nirmal buddhinam to daan - re prabhu
chho tame prakashapunja mahana, patharo haiye prakash amara, dejo prakashatanam daan - re prabhu
|