Hymn No. 2097 | Date: 15-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-15
1989-11-15
1989-11-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14586
માડી જોઈએ છે મારા વિચારો પર, અંકુશો તો સદાયે તારા
માડી જોઈએ છે મારા વિચારો પર, અંકુશો તો સદાયે તારા રાખજે સદાયે, મારી વાણીને તો અંકુશમાં રે તારા ભમતું રહ્યું છે મનડું મારું, સદાયે રાખજે અંકુશમાં એને રે તારા ચિત્ત તો છે સદા ડામાડોળ મારું, માંગે છે એ તો અંકુશ તારા કરી રહ્યો છું રાતદિન ચિંતા, સુખદુઃખ ને કર્મોને રાખજે અંકુશમાં તારા છે જીવનમાં ચડાણ તો આકરાં, જોઈએ છે એમાં સાથ તો તારા વિધિ ગણું કે વિધાતા તને તો મારી, લખ્યા છે જ્યાં લેખ તેં તો મારા મુસીબતો છે અનેક તો મારી, કરજે હવે એમાંથી તો મારા છુટકારા તારે મન તો જે સહજ છે, મારે માટે તો છે એ બોજના રે ભારા ખેલ્યા ખેલ ખૂબ વૃત્તિઓમાં, રાખજે હવે એને અંકુશમાં તો તારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi joie che maara vicharo para, ankusho to sadaaye taara
rakhaje sadaye, maari vanine to ankushamam re taara
bhamtu rahyu che manadu marum, sadaaye rakhaje ankushamam ene re taara
chitt to che saad damadola marum, ratahyo taara
an , sukh dukh ne karmone rakhaje ankushamam taara
Chhe jivanamam chadana to Akaram, joie Chhe ema Satha to taara
vidhi ganum ke Vidhata taane to mari, lakhya Chhe jya lekha system to maara
musibato Chhe anek to mari, karje have ema thi to maara chhutakara
taare mann to je sahaja chhe, maare maate to che e bojana re bhaar
khelya khela khub vrittiomam, rakhaje have ene ankushamam to taara
|
|