Hymn No. 2106 | Date: 19-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-19
1989-11-19
1989-11-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14595
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય ધીરજમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય ભલે હિમાલય હટે, ભલે સાગર ભી સૂકો બની જાય વિશ્વાસમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય સૂર્ય ભલે પશ્ચિમમાં ઊગે, ગતિ વાયુની ભી થંભી જાય સંકલ્પમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય નાવ ભલે તળિયે જઈ બેસે, દિશા ભી તો ના દેખાય ચિત્ત જેનું તો ના હટે, પ્રભુને એ તો પામી જાય દુશ્મન ચારે દિશાઓથી ઘેરે, સાથી તો ના ક્યાંય દેખાય હૈયે ડર તોય જેને ના વસે, પ્રભુને એ તો પામી જાય ગતિ શ્વાસની ભલે રૂંધાયે, ભૂખ-તરસથી તો પેટ પીડાય મનડું તોય જેનું ના ચળે, પ્રભુને એ તો પામી જાય
https://www.youtube.com/watch?v=4niTF-jhuTE
Satguru Shri Devendra Ghia (Kaka)
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય ધીરજમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય ભલે હિમાલય હટે, ભલે સાગર ભી સૂકો બની જાય વિશ્વાસમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય સૂર્ય ભલે પશ્ચિમમાં ઊગે, ગતિ વાયુની ભી થંભી જાય સંકલ્પમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય નાવ ભલે તળિયે જઈ બેસે, દિશા ભી તો ના દેખાય ચિત્ત જેનું તો ના હટે, પ્રભુને એ તો પામી જાય દુશ્મન ચારે દિશાઓથી ઘેરે, સાથી તો ના ક્યાંય દેખાય હૈયે ડર તોય જેને ના વસે, પ્રભુને એ તો પામી જાય ગતિ શ્વાસની ભલે રૂંધાયે, ભૂખ-તરસથી તો પેટ પીડાય મનડું તોય જેનું ના ચળે, પ્રભુને એ તો પામી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhale chandramanthi aag jare, surya bhi bhale shital bani jaay
dhirajamanthi to je na hate, prabhune e to pami jaay
bhale himalaya hate, bhale sagar bhi suko bani jaay
vishvasamanthi to je na hate, prabhune e to pai
jaay surchya bhi thambhi jaay
sankalpamanthi to je na hate, prabhune e to pami jaay
nav bhale taliye jai bese, disha bhi to na dekhaay
chitt jenum to na hate, prabhune e to pami jaay
dushmana chare dishaothi ghereya, sathi to na hyanya.
dekhaay those na vase, prabhune e to pami jaay
gati shvasani bhale rundhaye, bhukha-tarasathi to peth pidaya
manadu toya jenum na chale, prabhune e to pami jaay
|