Hymn No. 2109 | Date: 20-Nov-1989
|
|
Text Size |
 |
 |
1989-11-20
1989-11-20
1989-11-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14598
માડી તારા વિવિધ ભાવોના રે, જગમાં દર્શન તો થાતાં
માડી તારા વિવિધ ભાવોના રે, જગમાં દર્શન તો થાતાં કોમળતા ને રંગો, ભરી ફૂલોમાં રે, મનડાં જગનાં હરી લીધાં ભરતી ને ઓટમાં રે, બાળ કાજે તારા ઊછળતા ઉમંગનાં દર્શન થાતાં સૃષ્ટિમાં, મૃગનાં નયનોમાં રે, તારી નિર્મળતાનાં દર્શન થાતાં તાપે તપતા, જળને ઝંખતા ને, વરસાવી ઝરમર વર્ષાનાં દર્શન તો થાતાં વંટોળિયા ને પૂરના તાંડવમાં તારા, રૌદ્ર રૂપનાં દર્શન તો થાતાં લીલીછમ ધરતી ને શીતળ વાયુમાં, આનંદ રણકાર તારા સંભળાતા પંખીઓના મીઠા કલરવમાં, તારા હૈયાનાં ગુંજન તો સંભળાતાં રણસંગ્રામ ને અથડામણોમાં માડી, તારા ક્રોધનાં દર્શન થાતાં બાળકો ને માતાના ઊછળતા ભાવોમાં, તારા પ્રેમનાં દર્શન થાતાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maadi taara vividh bhavona re, jag maa darshan to thata
komalata ne rango, bhari phulo maa re, manadam jaganam hari lidham
bharati ne otamam re, baal kaaje taara uchhalata umanganam darshan thata
srishtimata, thata srishti maa
tape, nriganam tape darankhamata, nriganam nayanhamata ne , varasavi jaramara varshanam darshan to thata
vantoliya ne purna tandavamam tara, raudra rupanam darshan to thata
lilichhama dharati ne shital vayumam, aanand rankaar taara sambhalata
pankhiona mitha kalaramambhalata pankhiona mitha kalaravamamam, taara haiyanam ne'a kalaravamamata, taara haiyanam ne'a
kalaramana shaman, tara, taara haiyanam
krodana krodhan bhavomam, taara premanam darshan thata
|