Hymn No. 2154 | Date: 17-Dec-1989
|
|
Text Size |
 |
 |
1989-12-17
1989-12-17
1989-12-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14643
તારા હૈયાના હેતમાં રે માડી, મને આજે ન્હાવા દે
તારા હૈયાના હેતમાં રે માડી, મને આજે ન્હાવા દે મારા મનના મેલને રે માડી, મને આજે ધોવા દે જાણું ના કોઈ તંત્ર કે યંત્રો તારાં જાણું ના કોઈ મંત્રો રે તારા તારા પૂજનમાં રે માડી, મને સ્થિર થાવા દે ના કોઈ જપ જાપ તારા રે કીધા ના કોઈ વ્રત તપ તારાં રે કીધાં તારા ચરણમાં રે માડી, મન મારું સ્થિર થાવા દે જાણ્યેઅજાણ્યે જગમાં કર્મો રે કીધાં સુખદુઃખ તો બહુ વ્હાલા રે કીધાં તારા નામમાં રે માડી, મારું ચિત્ત રહેવા દે સ્વાર્થમાં રાચી ન કરવાનું કીધું લોભમાં ડૂબી કંઈકને દુઃખી રે કીધા તારી ભક્તિમાં રે, માડી મને હવે ડુબાડી દે
https://www.youtube.com/watch?v=cighEvBrZ6g
Satguru Shri Devendra Ghia (Kaka)
તારા હૈયાના હેતમાં રે માડી, મને આજે ન્હાવા દે મારા મનના મેલને રે માડી, મને આજે ધોવા દે જાણું ના કોઈ તંત્ર કે યંત્રો તારાં જાણું ના કોઈ મંત્રો રે તારા તારા પૂજનમાં રે માડી, મને સ્થિર થાવા દે ના કોઈ જપ જાપ તારા રે કીધા ના કોઈ વ્રત તપ તારાં રે કીધાં તારા ચરણમાં રે માડી, મન મારું સ્થિર થાવા દે જાણ્યેઅજાણ્યે જગમાં કર્મો રે કીધાં સુખદુઃખ તો બહુ વ્હાલા રે કીધાં તારા નામમાં રે માડી, મારું ચિત્ત રહેવા દે સ્વાર્થમાં રાચી ન કરવાનું કીધું લોભમાં ડૂબી કંઈકને દુઃખી રે કીધા તારી ભક્તિમાં રે, માડી મને હવે ડુબાડી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara haiya na hetamam re maadi, mane aaje nhava de
maara mann na Melane re maadi, mane aaje dhova de
Janum na koi tantra ke yantro taara
Janum na koi mantro re taara
taara pujanamam re maadi, mane sthir thava de
na koi jaap japa taara re kidha
na koi vrata taap taara re kidha
taara charan maa re maadi, mann maaru sthir thava de
janyeajanye jag maa Karmo re kidha
sukh dukh to bahu vhala re kidha
taara namamam re maadi, maaru chitt raheva de
svarthamam raachi na karavanům kidhu
lobh maa dubi kamikane dukhi re kidha
taari bhakti maa re , maadi mane have dubadi de
|
|