Hymn No. 2254 | Date: 01-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-01
1990-02-01
1990-02-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14743
ભાવ વિનાનું હૈયું એ તો, મૂર્તિ વિનાનું મંદિર છે
ભાવ વિનાનું હૈયું એ તો, મૂર્તિ વિનાનું મંદિર છે ધ્યેય વિનાનું જીવન એ તો, ધૂમકેતુનું પરિભ્રમણ છે પ્યાર વિનાનું જીવન એ તો, સાકર વિનાનો કંસાર છે ઉષ્મા વિનાના સંબંધ એ તો, બળતણ વિનાની રસોઈ છે પ્રેરણા વિનાનું જીવન એ તો, ઈંધણ વિનાની ગાડી છે સદ્ગુણ વિનાનું જીવન એ તો, સુગંધ વિનાનું પુષ્પ છે મૃત્યુ વિનાનું જીવન એ તો, અંકુશ વિનાનો હાથી છે કાબૂ વિનાનું મન એ તો, લગામ વિનાનો અશ્વ છે
https://www.youtube.com/watch?v=yrU6boZXpSc
Satguru Shri Devendra Ghia (Kaka)
ભાવ વિનાનું હૈયું એ તો, મૂર્તિ વિનાનું મંદિર છે ધ્યેય વિનાનું જીવન એ તો, ધૂમકેતુનું પરિભ્રમણ છે પ્યાર વિનાનું જીવન એ તો, સાકર વિનાનો કંસાર છે ઉષ્મા વિનાના સંબંધ એ તો, બળતણ વિનાની રસોઈ છે પ્રેરણા વિનાનું જીવન એ તો, ઈંધણ વિનાની ગાડી છે સદ્ગુણ વિનાનું જીવન એ તો, સુગંધ વિનાનું પુષ્પ છે મૃત્યુ વિનાનું જીવન એ તો, અંકુશ વિનાનો હાથી છે કાબૂ વિનાનું મન એ તો, લગામ વિનાનો અશ્વ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaav vinanum haiyu e to, murti vinanum mandir che
dhyeya vinanum jivan e to, dhumaketunum paribhramana che
pyaar vinanum jivan e to, sakaar vinano kansara che
ushma veena na sambandha e to, balatana vinani veena na rasoi to, balatana vinani veena na rasoi
to, balatana vinani rasoi to
chheum vinanum jivan e to, sugandh vinanum pushpa che
nrityu vinanum jivan e to, ankusha vinano hathi che
kabu vinanum mann e to, lagama vinano ashva che
|
|