Hymn No. 2266 | Date: 08-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-08
1990-02-08
1990-02-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14755
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ રે માડી
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ રે માડી તારી મારી વચ્ચે હવે, પડદો તો શાને છે છે તું તો નિરાકાર, છું હું તો સાકાર રે માડી છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર રે માડી છે તું વિરાટ વિશાલ, છું હું સાંકડા મનનો બાળ રે માડી છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન રે માડી છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન રે માડી છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન રે માડી છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન રે માડી છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન રે માડી
https://www.youtube.com/watch?v=hPvgChTQizE
Satguru Shri Devendra Ghia (Kaka)
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ રે માડી તારી મારી વચ્ચે હવે, પડદો તો શાને છે છે તું તો નિરાકાર, છું હું તો સાકાર રે માડી છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર રે માડી છે તું વિરાટ વિશાલ, છું હું સાંકડા મનનો બાળ રે માડી છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન રે માડી છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન રે માડી છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન રે માડી છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન રે માડી છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu to maari mata, chu hu to taaro baal re maadi
taari maari vachche have, padado to shaane che
che tu to nirakara, chu hu to sakaar re maadi
chu hu to bejavabadara, che tu to samajadara re maadi
che tu virata vishala, chu hu sankada manano baal re maadi
che tu to jagavyapaka, chu hu to alpa bindu samaan re maadi
chu hu to kripa jankhato bala, che tu to kripa nidhana re maadi
chu taaro prakash jankhato bala, che tu to koti surya samaan to re maadi
che vishala sagara, chu taara maa samava ichchhato sarita samaan re maadi
che tu to trikala jnana, chu hu to nathi potane jenum jnaan re maadi
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ રે માડીછે તું તો મારી માતા, છું હું તો તારો બાળ રે માડી તારી મારી વચ્ચે હવે, પડદો તો શાને છે છે તું તો નિરાકાર, છું હું તો સાકાર રે માડી છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર રે માડી છે તું વિરાટ વિશાલ, છું હું સાંકડા મનનો બાળ રે માડી છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન રે માડી છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન રે માડી છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન રે માડી છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન રે માડી છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન રે માડી1990-02-08https://i.ytimg.com/vi/hPvgChTQizE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hPvgChTQizE
|