BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 2277 | Date: 11-Feb-1990
   Text Size Increase Font Decrease Font

મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે, આશા એવી તું શાને રાખે

  No Audio

Manndu Taaru Jyaa Kahyu Na Kare, Bija Kahyu Kare, Aasha Evi Tu Shaane Raakhe

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1990-02-11 1990-02-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14766 મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે, આશા એવી તું શાને રાખે મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે, આશા એવી તું શાને રાખે
મળ્યો નથી સાથ મનનો તો જ્યાં, બીજાના સાથની આશા તું શાને રાખે
કરી છે તારા મને ભૂલો ઘણી, ભૂલો બીજાની હૈયે તું શાને ધરે
નથી રહેતું મન તારું જ્યાં શાંત, આશા શાંતિની તું શાને રાખે
મન તો ચોખ્ખું નથી જ્યાં તારું, અપેક્ષા સ્થિરતાની શાને રાખે
ગૂંથાતું નથી મન તારું ભાવમાં, ભક્તિની આશા તું શાને રાખે
ગૂંથાયેલું છે મન જ્યાં વાસનામાં, મુક્તિની આશા તું શાને રાખે
મન જો ના જોડાય પ્રભુમાં, પ્રભુમય થવાની આશા તું શાને રાખે
Gujarati Bhajan no. 2277 by Satguru Devendra Ghia - Kaka
મનડું તારું જ્યાં કહ્યું ના કરે, બીજા કહ્યું કરે, આશા એવી તું શાને રાખે
મળ્યો નથી સાથ મનનો તો જ્યાં, બીજાના સાથની આશા તું શાને રાખે
કરી છે તારા મને ભૂલો ઘણી, ભૂલો બીજાની હૈયે તું શાને ધરે
નથી રહેતું મન તારું જ્યાં શાંત, આશા શાંતિની તું શાને રાખે
મન તો ચોખ્ખું નથી જ્યાં તારું, અપેક્ષા સ્થિરતાની શાને રાખે
ગૂંથાતું નથી મન તારું ભાવમાં, ભક્તિની આશા તું શાને રાખે
ગૂંથાયેલું છે મન જ્યાં વાસનામાં, મુક્તિની આશા તું શાને રાખે
મન જો ના જોડાય પ્રભુમાં, પ્રભુમય થવાની આશા તું શાને રાખે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
manadu taaru jya kahyu na kare, beej kahyu kare, aash evi tu shaane rakhe
malyo nathi saath manano to jyam, beej na sathani aash tu shaane rakhe
kari che taara mane bhulo ghani, bhulo shathi, as jaani hai mann tu shaane
dhare shantini tu shaane rakhe
mann to chokhkhum nathi jya tarum, apeksha sthiratani shaane rakhe
gunthatum nathi mann taaru bhavamam, bhaktini aash tu shaane rakhe
gunthayelum che mann jya vasanamamam, muktini
jya vasanamam, muktini aash man tu shanamam, muktini aash prha man tu shaniumak

First...22762277227822792280...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall