Hymn No. 2364 | Date: 23-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-23
1990-03-23
1990-03-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14853
ના, સપનાની દુનિયામાં, સરી જાજે રે તું
ના, સપનાની દુનિયામાં, સરી જાજે રે તું દગા વિના બીજું નથી કાંઈ તો એ દેતું રહીશ ડૂબ્યો ને ડૂબ્યો એમાં સદાયે જો તું ચૂકીશ વ્યવહાર તારા, હણીશ શક્તિ તારી સદાયે તું સપનાની ચીજ ના કામ આવે, ખોટી ઝંખના જગાવશે તું ઝંખી ઝંખી ઝંખના જગાવી, નિરાશ થાશે રે તું તૂટયા જ્યાં સપના, તૂટી એ સૃષ્ટિ અનુભવશે આ તું ના કાંઈ આવશે હાથમાં, દયાપાત્ર બનીશ રે તું સપનાના દેવ રહેશે સપનામાં, સૃષ્ટિમાં આગમન કરજે એનું અનુભવ્યું આંખે જે સપનામાં, કરી દેજે બહાર એને ઊભું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na, sapanani duniyamam, sari jaje re tu
daga veena biju nathi kai to e detum
rahisha dubyo ne dubyo ema sadaaye jo tu
chukisha vyavahaar tara, hanisha shakti taari sadaaye tu
sapanani chija, na kaam ave, khoti jankhana jagavashe tum,
khoti jankhana jagavashe thashe re tu
tutaya jya sapana, tuti e srishti anubhavashe a tu
na kai aavashe hathamam, dayapatra banisha re tu
sapanana deva raheshe sapanamam, srishti maa agamana karje enu
anubhavyum aankhe je sapanamam, kari deje bahaar
|
|