Hymn No. 2371 | Date: 25-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14860
છે તું વરદાયિની રે મા, છે તું વરદાયિની, છે તું વરદાયિની રે
છે તું વરદાયિની રે મા, છે તું વરદાયિની, છે તું વરદાયિની રે જીવનભર તારું શરણું સ્વીકારે, નામ પુકારે, શું એ જીવનથી તો હારે વિશ્વાસે જેના શ્વાસ ભરાયે, શંકા ના હૈયે રાખે, શું એ જીવનથી તો હારે રોમેરોમ જેનું રટણ કરે, દૃષ્ટિમાં ના ભેદ રહે, શું એ જીવનથી તો હારે ભેદભાવ ના જેના હૈયે, દૃષ્ટિમાં જેના પ્રેમ નીતરે, શું એ જીવનથી તો હારે ભાગ્ય તો જ્યાં તું ઘડે, ભાગ્ય એનું કેમ બગાડે, શું એ જીવનથી તો હારે ભાગ્ય તો તું બદલી શકે, છે એ હાથ તો તારે, શું એ જીવનથી તો હારે પાપીઓને ભી તો તું તારે, ચાલે નાવ જેની તારે સહારે, શું એ જીવનથી તો હારે ભરે જે હરેક ડગલું તારા વિશ્વાસે, વિચારો ભર્યા જેના તારા વિચારે, શું એ જીવનથી તો હારે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tu varadayini re ma, che tu varadayini, che tu varadayini re
jivanabhara taaru sharanu svikare, naam pukare, shu e jivanathi to haare
vishvase jena shvas bharaye, shanka na haiye rakhe, shu na jivanathi to
drare romeroma j rahe, shu e jivanathi to haare
bhedabhava na jena haiye, drishtimam jena prem nitare, shu e jivanathi to haare
bhagya to jya tu ghade, bhagya enu kem bagade, shu e jivanathi to haare
bhagya to tu bad e shake, the shu e jivanathi to haare
papione bhi to tu tare, chale nav jeni taare sahare, shu e jivanathi to haare
bhare je hareka dagalum taara vishvase, vicharo bharya jena taara vichare, shu e jivanathi to haare
|